________________
૪૧૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
પુત્રને યો છે, પણ જો આ તારો પુત્ર જીવતા જાગત છે ?” રાજાએ પડદા પાછળ છુપાવેલા પુત્રને સભામાં અઘટકુમાર આગળ હાજર કર્યાં, અઘટ માર સુવેલા પુત્રને જીવતા જોઇ “ દીકરા ! ” એ નાનકડા બાળકને પેાતાના રાઠોડી મજગૃત માહુથી ઉંચકી છાતી સરસે ચાંપી અઘટકુમારે તેને ગભરાવી દીધા.
રાજાએ કેટલાંક ગામનગર શહેર ભેટ આપી અઘટકુમારને મેતીને મુગટધારી રાજા બનાવી દીધા. એક દિવસે ખાનગીમાં અઘટકુમારને એનાં માતાપિતા સંબંધમાં વિક્રમે પૂછ્યું. અઘટે મધી વાત કહી સંભળાવી. તેની વાત સાંભળી રાજા વિક્રમે પુષ્કળ લાલલકર અને યુદ્ધસામગ્રી આપી તેને ચપાપુરી તરફ ચાલ્યા. એના પિતાએ મારુ લશ્કર જોઇ મંત્રીઓને મેલ્યા. રાજકુમાર રૂપચંદ્રને જાણી રાજાએ એને પ્રવેશ મહેાત્સવ કર્યાં. શુભ દિવસે અને શુભ મુહૂતે એ કવચધારી પુત્રને રાજાએ રાજમુગુટ પહેરાવી રાજ્યાધિક્તિ કર્યાં. અટકુમાર મોટો રાજા થયો, છતાં પણ વિક્રમ તરફ સ્વામીભક્તિ દાખવતા તે મુખે રાજ્ય કરવા લાગ્યું.
પ્રકરણ ૫૦ મું.
આલાચના
ज्ञानवान् ज्ञानदानेन, निर्भयेोऽभयदानतः । अन्नदानात्सुखी नित्यं, निर्व्याधिर्भेषजाद्भवेत् ॥
ભાવાર્થી જ્ઞાનનું દાન કરનાર, જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ કરનાર પ્રાણી જ્ઞાનવાન થાય છે; અભયદાનજીવ