________________
પ્રકર્ણ ૪૯ મું
૪૧૧
ચ! આજથી હું તારો મિત્ર છું. તું કહે તે કરવાને તૈયાર છું.” રૂપ અગ્નિકને છેડી દીધા. અને પ્રાતઃકાળે અગ્નિક ઉપર સવાર થઇને રૂપચંદ્ર રાજસભામાં આવવા નીકળ્યો. રાજમાગે અગ્નિક ઉપર સવાર થઈને આવતા રૂપચંદ્રને જોઇ લોકો કંઇ કંઇ વાતા ફરવા લાગ્યા; આણે તે અગ્નિકને પણ જીત્યોને શુ? ''
“ અહા !
રાજસભામાં રાજા પણ રૂપચંદ્રના આ પરાક્રમથી ખુશી થયા. રાજાએ ૩૫ચંદ્રને પોતાના અંગરક્ષક નીમી એના આદરસત્કાર કર્યો. રૂપચંદ્ર અને વેતાળને પણ મિત્રાચારી થઇ. આવુ અઘટિત અને વિષમ કાય કરવાથી, તે વૈતાળ જેવાને વશ કરવાથી રાજાએ રૂપચંદ્રનું અઘટકુમાર નામ પાડયુ. સ્વામી અને સેવક છતાં રાજા અને અઘટકુમારને ક્ષીર નીરના જેવી પ્રીતિ થઈ. રાજલક્ષ્મીની અતિકાતા કુળદેવીએ એ બન્ને પરાક્રમીઆના સત્યની પરીક્ષા કરવાના નિર્ણય કર્યો.
એક દિવસે રાત્રીને સમયે રાજા વિક્રમે કોઇ સ્ત્રીના રૂદનતિ સાંભળવાથી અથકુમારને તેના સમાચાર જાણવાની આજ્ઞા કરી. અઘટકુમારે તે સ્ત્રી પાસે આવી તેના રૂદનનું કારણ પૂછ્યુ. અઘટના પૂછવાથી તે સ્રી મેલી: “ હું આ રાજ્યની અધિષ્ઠાતા કુળદેવી છું. રાજા માથે વિન્ન આવ્યું છે—કાલે રાજા મરી જશે તેથી હું રૂદન કરૂ છું. ')
""
એ સ્રોની વાત સાંભળી અઘટ આલ્યા, “ એ વિજ્ઞ દૂર થાય અને રાજાની રક્ષા થાય તેવા કેઇ ઉપાય તાવ !” “ તેવા ઉપાય તે છે, પણ તે તારાથી બની શકશે ? ” હા! એલ ! ઝટ મેલ !'
16
.6
તારા બત્રીસ લક્ષણા બાળકને વધેરી મને જો લિ.