________________
Bીયા
|
ક
. કારણ
છે કે જ
રાજમહેલમાં જ્યાં અવતિપતિ વિક્રમાદિત્ય સુતેલા છે, આવવાના દરવાજા તરફ ફળ, ફૂલ, પીત્ત, મેવા, મિઠાઈ વિગેરેના થાળા ગોઠવેલા છે. રાજસેવક શસ્ત્રો સહિત ગુપ્ત રીતે ઉભા છે, ત્યાં ભય કર સ્વરૂપને ધારણ કરનાર દુષ્ટ નિશાચર અગ્નિવૈતાલ રાજમહેલમાં પ્રવેશે છે.
પૃષ્ટ ૨૬