________________
પ્રકરણ ૪૭ મું
૩૮૭ અદ્રશ્યપણે વિક્રમ ધનદષ્ટીના ઘરમાં આવીને એક ઠેકાણે ગુપ્તપણે છુપાઈ ગયો. મધ્યરાત્રીને સમયે બાળકની કર્મઅવિષ્ટાત્રી વિધાતાદેવી એના લલાટ ઉપર કઈક લેખ લખી રવાને થઇ. લેખ લખી પાછી ફરતી વિધાત્રીને વિક્રમે જોઈ, એટલે એને તરત પકડી.
હે વિધાતા “શું લખ્યું એના ભાગ્યમાં? ” “તું કેણ છે મને પૂછનાર ?” કર્મવી બેલી. “હું? હું રાજા વિક્રમ! ”
રાજા વિક્રમ! મેં એની પૂર્વની કરણ અનુસાર એના લલાટમાં લખ્યું છે.” રવી બેલી.
તે મને કહે ! એના ભાગ્યમાં શું થવાનું છે? "
“આ બાળક યુવાનવયમાં જ્યારે શ્રેણીની કન્યાને પરણવા જશે, ત્યારે અચાનક વાઘના ચપેટાના પ્રહારથી મૃત્યુ પામી જશે. વિધાત્રી બોલી.
દેવીની વાત સાંભળી રાજાએ એને છોડી દીધી. પ્રાતઃકાલે રાજા ધનદશ્રેણીના મકાન આગળ શ્રેણી પાસે આવ્યો. સારે માણસ જાણીને શ્રેષ્ઠીએ તેને આદરસત્કાર કરી ખાનપાનથી તેને સતિષ પમાડો. “તમે કયાંથી આવે છે? ને તમારું નામ શું? ” શ્રેણીએ પૂછ્યું.
અવંતીથી આવું છું, શેઠ! મારું નામ વિક્રમ ! ) વિકમની વાણુ સાંભળી ખુશી થતે શ્રેણી બેલ્યો, “આ મારો પુત્ર જ્યારે પરણે ત્યારે તમે જરૂર મારે ત્યાં આવજે! ”
મને તેડવા આવશે તે હું જરૂર આવીશ.” એમ કહી શેઠની મેમાનગતિનો સ્વાદ ચાખી રાજા વિક્રમ શેઠની રજા લઈને નીકળેઅનેક ગામ નગર તે