________________
પ્રકરણ ૪૩ મું
(૩૬૧ રાક્ષસ પૂજામાંથી ઉઠીને વિક્રમની સન્મુખ આવે. “અનેક દાન અને માનવોને મેં યુદ્ધમાં જીતી લીધા છે. ને તું હવે મને ડરાવવા આવે છે ? હેશિયાર! ”
અરે ! નિરપરાધી, દીન, દુ:ખી અને અનાથને સંતાપનાર, પાપીયા! મને વિક્રમાદિત્યને શું તું નથી જાણતું ? ખર્પકર ચેર જેવાને નાશ કરનાર ને અગ્નિવૈતાલ જેવા અસુરોને વશ કરનાર અને અત્યારે તે તારો કાળ ! વિક્રમાદિત્યનાં વચન સાંભળી ક્રોધથી ધમધમતા રાક્ષસે ત્રણ ગાઉનું શરીર બનાવ્યું. ભયંકર આકૃતિ અને બિભત્સ શરીરવાળે અસુર વિક્રમ ઉપર ધર્યો. વિકમે પણ અગ્નિવૈતાળની મદદથી છ ગાઉનું શરીર બનાવી એની સાથે યુદ્ધ કરી એને મારી નાંખે.
અગ્નિવૈતાળની મદદથી વિકમે એ શ્રીપુરનગરીને માણસથી ભરી દીધી. વિજયરાજા, રાણી ને બધા પરિવારને વતાલ શ્રીપુરનગરમાં તેડી લાવ્યો. દૈત્યના દમના રાજા વિજય ખુશી થયે, ને તેણે વિક્રમને આભાર માન્ય; પિતાની કુંવરી ચંદ્રાવતી વિક્રમ સાથે પરણાવી દીધી. નગરની બહાર રહેલા પંડિત અને તેમના છાત્રોને વિકમ નગરીમાં તેડાવ્યા. તેમનું માન સન્માન વધા, ભયથી નાસી ગયેલા નગરજનો જ્યાં ત્યાંથી સમાચાર મળતાં પોતાના નગરમાં આવી ગયા. થોડા દિવસમાં તે રામરાજ્યની માફક વ્યવહાર ચાલ્યો અને એ અસુરને ભય સો કોઈ ભૂલી ગયા.
રાજા વિક્રમે વૈતાલને ઉમાદેની ખબર કાઢવાને મોકલ્યો. વૈતાળે પારકમાં એની તપાસ કરી, વિક્રમને સ્નાનના સમાચાર આપ્યા કે, “ગિની અને ક્ષેત્રપાળાએ એને મારી નાંખી છે. ”
રાજા વિકમ અગ્નિવૈતાળની મદદથી પિતાની પત્નિ