________________
પ્રકરણ ૪૨ મું
૩૪૯
લક્ષ્મીપુર નગરના ઉદ્યાનમાં આવ્યું. નદીના તટ ઉપર રમણીય સ્થાનકે મુકામ કરી સાંઢણી, રત્નની પેટી અને બાળા લક્ષ્મીને એક વૃક્ષ નીચે વિસામા લેવાનું કહી એ પુરૂષ નગરમાં ખાવાનુ લેવા ગયા. એ ગારી પુરૂષને વિચાર કરતી બાળા લક્ષ્મી મનમાં ખેલવા લાગી, શુ આ જુગારી હશે? ત્યારે કોણ હશે એ?”
લક્ષ્મીપુર નગરમાં રહેનારી રૂપશ્રી નામે વેશ્યા ફરતી ફરતી આ બાળા લક્ષ્મીવતી બેઠેલી હતી ત્યાં ચાલી આવી; તેણીને જોઇ વિચારમાં પડી. મનેાહર લાવણ્ય અને નવીન યૌવનવયવાળી આ માળાથી પોતાને કેટલી કમાણી થાય! આવા વિચારથી રૂપશ્રીની દાઢ સળકી; અને બાળા લક્ષ્મીને છેતરવા તેણીએ કહ્યું, “ અરે ચાલ ! ચાલ ! હું તારી ફેઈથ થાઉં ! મારા ભત્રીજાએ તને ઝટ તેડવા મેાકલી છે. એ તારી રાહુ જુએ છે! ” એ પ્રમાણેના શબ્દો કહી રૂપશ્રી લક્ષ્મોત પેાતાને ઘેર તેડી ગઇ.
66
રૂપશ્રી માળા, રત્નની પેટી અને સાંઢણીને લઈ પાતાના મકાને આવી. રત્નની પેટી ઠેકાણે મુકી માળા લક્ષ્મીને ઉપરની ભૂમિકાએ ચઢાવી દીધી ને કહ્યું, “ જો અહીંયાં અનેક પુરૂષો આવે છે તેમની સાથે મનગમતા ભાગા ભાગવ ને મઝા કર ! ” રૂપશ્રીનાં કટ્ટુ વચન સાંભળી લક્ષ્મી ચમકી, શું આ વેશ્યાનું ઘર છે? એણે મને ફસાવી મારી પાસે અર્થાત પાપકમ કરાવે છે, પણ હું એ પાપ કરીશ નહિ. હું કોઈપણ રીતે તારી મરજી પ્રમાણે વતી શ હિ, સમજી ? ” એમ દૃઢ નિશ્ચયપૂર્વક શબ્દો માળા બેલી. આ શબ્દો સાંભળી વેશ્યા બેલી કે, “ નહિ સમજે તે તારા બાર વાગી જશે ! કાણુ તારો બાપ તને અહિ બચાવશે? “ માર વાગે કે તેર વાગે, પણ રે દુષ્ટા ! તારા દાવ તે ફેટ જ જશે. ” આ પ્રમાણે બાળાએ વેશ્યાને નિશ્ચયાત્મક જવાબ આપ્યા.
કદાપિ