________________
પ્રકરણ ૪૨ મું
મનમાં પશ્ચાત્તાપ કરવા લાગી.
આડઅવળે રસ્તે સાંઢણી જતી હોવાથી માગમાં વચ્ચે આવતી વૃક્ષની શાખા અને ડાળીએના ઘસારાથી પીડાતી માળા લક્ષ્મી ખેલી “ સાંઢણીને ધીમે ધીમે જવા ઢા ! ને માર્ગો ઉપર ચાલવા દા ! વૃક્ષની ડાળીએ મને પીડા કરે છે.’’
૩૪૭
“ એ ડાળીઆના ઘસારામાં આટલી બધી પીડાય છે,. ત્યારે મારા જેવા જુગારીના હાથે પડવાથી તારી ભૂરી દા થવાની છે, તેને તુ કેમ સહન કરશે ?” પેલા પુરૂષ ખેલ્યો.
એ પુરૂષના કડવા વચનથી લક્ષ્મીવતી મનમાં દુઃખી થતી માન થઇ ગઈ. સાંઢણી અનુક્રમે ઘણી ભૂમિને ઉલ’ધી એક રમણીય સરેવર પાસે આવી, સંધ્યાકાળ થતા હોવાથી પેલા પુરૂષ સાંઢણી ઉપરથી નીચે ઉતર્યાં; કન્યાને પણ નીચે ઉતારી: પાણી પી તૃપ્ત થઇ સરોવરની પાળે એક સુંદર વૃક્ષ નીચે તે પુરૂષ રાત્રી ગાળવાને રહ્યો. વૃક્ષ નીચે આડા થયેલા તે પુરૂષ ખેલ્યો અરે માળા મારા ચરણને દુખાવ ! '”
66
66
રાજકુમારી બાળા લક્ષ્મીવતી એ પુરૂષના પગ દુખાવતી મનમાં અનેક વિચાર કરવા લાગી આ જુગારી પુરૂષ મારા પતિ ! વાહ વિધિ ! આ પુરૂષના સ્પર્શ કરી હવે હું શ્રીજાના હાથ શી રીતે ઝાલીશ ? કદી નહિ. હવે તે આ જીગારિયો જ મારા પતિ થાઓ ! જેવું મારૂં ભાગ્ય ! ” મધ્યરાત્રીના સમયે સિંહની ગર્જના સાંભળી બાળાએ “સિંહ ! સિહ !'' કહી ભરનિદ્રામાં પડેલા તે પુરૂષને જગાડ્યો. ઉદ્ય માંથી ઉઠેલા તે પુરૂષે ભાથામાંથી માણ કાઢી ધનુષ્ય ઉપર ચડાવી શબ્દને અનુસારે ભાણ છેાડી દીધું, તે પછી પાદ નરેશ થઈને તે સૂઇ ગયો. થોડી વાર થઇને વાઘની ગર્જના