SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૦ મું ૩૩૩ રાજાની વાણી સાંભળી શબ્દજ્ઞાની મેલ્યો, ‘મહારાજ! એક પેટી અમારી સાથે એક પ્રજાપાલ અમારે સાગ્રીત હતા તેની પાસે છે. તેના પ્રભાવથી જ અમે લડારમાંથી પાંચ પેટીએ ચોરવાને શક્તિવાન થયા છીએ; કારણકે અમારા ચારે કરતાં એની શક્તિ અદ્ભુત હતી. જ્યાંસુધી એ પ્રજાપાલ અમારી સાથે હોય ત્યાંસુધી રાજા પણ અમને કઇ કરી શકે તેમ નહાતા, મહારાજ !' રાજા હુસીને આલ્યા, “ તા એ પ્રજાપાલને પણ પકડી લાવા ! 6. મહારાજ ! એ આપનુ કામ છે! જેવી રીતે આપે અમને પકડવા, તેવી રીતે આપ એને પકડી તેની પાસેથી પેટી લઇ લ્યા. ’ ચારના કહેવાથી રાજાએ હુસીને પાંચમી પેટી પાતે ગુપ્ત સ્થાનકે મુકેલી તે લાવીને હાજર કરી અેમ, આ પૈટી ને ? ’ '' ત્યારે. ” હા! ખરાખર ! પણ હવે છઠ્ઠી પેટી ક્યાં ઉડી ગઇ પડતાં જ રાજાએ ભંડારી સામે જોયુ. રાજાની નજર ભડારીની બુદ્ધિ બહેર મારી ગઇ. ', ' ભડા “ ભડારીજી ! એક પેટી તમે લાવા ત્યારે ? ગરીબ બિચારા ભડારીજી શું લે? ‘હા! ' ના ?' પણ શીતે રીતે કહે ? પેાતાને બુદ્ધિશાળી માનનારા રીજીની આબરૂ ઉપર તો પાણી ખરાખર રેડાયુ હતુ. પાણીથી ધાવાઈ ભંડારીજીની આબરૂ હવે સાફ સાફ થઈ ગઇ હતી. ‘ ના’ કહે તે સામે ફાંસી તૈયાર હતી. સર્વેના દેખતાં ભડારીજીએ પેટીને લાવી હાજર કરી. રાજાએ પેટીએ ભંડારમાં મુકાવી; ભંડારી અને તલારક્ષક સને રજા આપી ચારોને કહ્યું, “તમારી સાથે સહવાસ કરવાથી
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy