SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય ભૂત, ભવિષ્ય અને વાન એ ત્રણે કાળની વાત જાણનારા આપ કૃત્યકૃત્ય થયા છે. મારૂ રૂપ ધારણ કરીને રૂ રાજ્ય પાવી પાડનાર એ અધમ નર કાણુ હતેા તે આપ કૃપા કરીને મને કહે ! શકરાજાની વાણી સાંભળી મહેય મુનિ એલ્ય, “હે શુકરાજ ! આ ધુ કેસ ન્યું તે સાંભુળ ! જગતમાં તે પુભવના ઋણાનુષંધ વિના કાંઈપણ નતુ નથી. તારે માથે એ મનુષ્યનુ એટલુ કરજ ભવાંતરથી ચાલ્યું આવતુ હતું તે હવે ભરૂપાયે થઇ ગયું, સમજ, એટલે કે એ મધું પતી ગયું, 1 "C ભગવન્ ! એ શી રીતે ? જરા સ્પષ્ટતાથી કહે ! છ રાજાએ ખુલાસા પુછ્યા. “ સાંભળ ! પાસ ભવ પહેલાં જ્યારે તુ રાજા હતા, ત્યારે છલ કરીને એક પુરૂષનુ રાજ્ય તે અન્યાયથી પડાવી લીધું હતું. તે હે શુકરાજા ! આ જીવમાં તે પુરૂષે તારૂ રાજ્ય છળથી પડાવી લીધું, ” ગુરૂ મહારાજની વાણી સાંભળી શુરજ આથી નવાઇ પામ્યા, “ એ પુરૂષ તે કાણ, ભગવન્! ઝ “ તે પુરૂષ તે આ! ” શુકરાજાના પુવાથી ચ દ્રશેખર તરફ અંગુલીનિર્દેશ કરીને ગુરૂમહારાજ મેલ્યા. “ ચંદ્રશેખર ! મારા મામા ? ” શુરાજ આશ્ચય પામતા મેલ્યા. “ હા! રાજન્ !' મહાય મુનિ એલ્યા. મહેાદય ગુરૂરાજની અમૃતસરખી વાણી સાંભળી પ્રસન્ન થયેલા શુકરાજા ઝટ ઉભા થઇને ચંદ્રશેખર મુનિની પાસે જઇ તેમને ખમાવ્યા. “ હું સાધુ ! મારા અપરાધને આપ ક્ષમે ! આપ મહાન છે ! પુજનીય છે! ! પાપનો નાશ કરવામાં આપ શુરવીર છે! ચારિત્રરૂપી લક્ષ્મીને મેળવનારા
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy