________________
પ્રકરણ ૩૫ મું વાર્યા છતાં હું હંસની સાથે યુદ્ધ કરી વેરનો બદલો લેવાને ધસી આવ્યો. ત્યાર પછી યુદ્ધનું પરિણામ શું આવ્યું અને શું થયું એ બધું, હે રાજન! તમે જાણે છે, ”
સૂરની વાત સાંભળી રાજા મૃગવન સહિત બધા ચમત્કાર પામ્યા, સૂરે પિતાનું સ્થાન આગળ ચલાવ્યું,
રાજન ! હવે હંસને ખમાવી મારા નગરમાં જઇ શ્રીદત્ત કેવલી પાસે મેક્ષને આપવાવાળી ભાગવતી દીક્ષાને હું ગ્રહણ કરીશ.” એમ કહી સૂર રાજકુમાર હંસ વિગેરેને ખમાવીને દીક્ષાની ભાવના પૂર્ણ કરવાને કેવલી ભગવાન પાસે ચાલ્યો ગયે. આવા ઉત્પાતમાં પણું દીક્ષાની ભાવનાવાળા સૂરને જાણ મૃગધ્વજ રાજા વિચારમાં પડયો, “ઓહ! સંસારના વિષમ વિષયોનો ત્યાગ કરી દીક્ષાને ગ્રહણ કરે છે તે પુરૂષોને જગતમાં ધન્ય છે. હું હવે વૃદ્ધ થવા આવ્યું છતાં મને વૈરાગ્ય કેમ થતું નથી? હજી ચંદ્રવતીનો પુત્ર મારા જેવામાં આવ્યું નથી. એને જોઈ મારા હૃદયમાં વૈરાગ્યભાવ ક્યારે જાગૃત થશે? જ્ઞાનીનું વચન કયારે સત્ય થશે ?
પ્રકરણ ૩૫ મું.
ચંદ્રશેખર સંસારના વિષમ સ્વરૂપની ચિંતવના કરતે મૃગધ્વજ નૃપ અતિ શતરમાં ડુબેલે તે વનમાં ઉદાસી ભાવને ધારણ કરતા એક વૃક્ષ નીચે બેઠે હતે. અકસ્માત એક આઠ વર્ષનો બાલક રાજાની આગળ આવી તેને નમન કરીને ઉભે રહ્યો. રાજા મૃગધ્વજ ઉદાસી ભાવે એ સુંદર બાળકને જોઈ રહ્યો, “ આ બાલક કોણ હશે ?” રાજાએ પૂછ્યું, “કેણ છે તું? કયાંથી આવે છે? ... રાજાના પ્રશ્નનો