________________
૨૮૬
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજ્ય અને આશ્રમની રક્ષા માટે જાઉં!” બાળક હંસની વાણી સાંભળી માતાપિતા ખુશી થયાં.
તાત! નાના હંસને ન મોકલતાં મને જ આશ્રમ અને તીર્થ વિમલાચલનું રક્ષણ કરવાને મેકલે! એ તીર્થને નમવાની મારી ઉત્કંઠા પણ પ્રબળ હોવાથી આપ એ કાર્યને ભાર મને જ સોંપે ! ” શુકરાજે કહ્યું.
મંત્રીઓએ પણ રાજાને અભિપ્રાય જાણુને અનુકૂળ સલાહ આપી,
માતાપિતાને નમસ્કાર કરી શુકરાજ ગાંગિલ કષિ સાથે જવાને તૈયાર થયે ગાંગિલ રષિ પણ રાજારાણીને આશીર્વાદ આપીને પોતાના આશ્રમમાં આવ્યા. ત્યાં રહેલા વિમલાચલને આદીશ્વરને નમી વદી તેમની સ્તુતિ કરી, આશ્રમને મંદિરની રક્ષાનું કાર્ય શુકરાજને ભળાવી ગાંગિલ બષિ પોતાના દિવ્ય પરિવાર સાથે મુખ્ય વિમલાચલને વિષે રહેલા યુગદીશને નમવાને ચાલ્યા. ગાંગલ ગાષિને જવા પછી પણ ભાગ્યશાલી શુકરાજ આશ્રમ નજીક રહેલા તીર્થને વિષે રહેલા આદિનાથને રેજ નમન, વંદન ને પૂજન કરતે સ્વર્ગ અને મુક્તિને એગ્ય ઘણું શુભ કર્મ બાંધવા લાગે,
એક દિવસે રાત્રિને વિષે આશ્રમની નજીક કેઈક સ્ત્રીનું રૂદન સાંભળી શુકરજે, શયામાંથી ઉઠી રૂદન કરતી સ્ત્રીના શબ્દતે અનુસાર તેણીની પાસે જઈને તેના રૂદનનું કારણ પૂછ્યું. તેના જવાબમાં તે સ્ત્રી બોલી, ૪ ચંપાપરી નગરીમાં અરિદમન જાને શ્રીમતી રાણી થકી પદ્માવતી નામે પુત્રી થઈ. એ પદ્માવતીને લાડ લડાવી લાલનપાલનથી મેટી કરનારી હું તેની ધાવમાતા છું. યુવાવસ્થામાં આવેલી એ પદ્માવતીને ગોખમાં ઉભેલી