________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય " ददाति प्रतिगृहणाति, गुह्यमाख्याति पृच्छति । भुङ्क्ते भोजयते नित्यं, षड्विधं प्रीति लक्षणम् ॥
ભાવાર્થ –પોતાને ઘેરથી મિત્રને કંઇક વસ્તુ આપવી અને તેની પાસેથી લેવી, ખાનગી વાત પૂછવી અને કહેવી તેમજ પિતાને ઘેર મિત્રને જમાડે અગર મિત્રને ઘેર જમવા જવું એ છ બાબતે પ્રીતિને વધારનારી છે.
બન્ને જણ વાર્તાવિનેદ કરતા આગળ ચાલ્યા જતા હતા. માર્ગમાં કે ગામમાં જે મલે તે સંતેષથી ભેજન કરતા ને લેકેના અતિથિ સત્કાર ચાખતા. તેઓ માળવાની હદમાં દાખલ થયા. પોતાના વતન તરફ આવતાં અવધુતને જે કે હષ હતું, છતાં સાથે વિચાર આવતે કે મેટાભાઇ રાજ્ય ઉપર છતાં નાનાભાઈને ગાદી શી રીતે મળે? ભાવીની અનેક મુંઝવણને વિચાર કરતે તે અવધુત પિતાના મિત્ર સાથે માલવાની હદમાં આગળ વધે. પછી તો માલવપતિ સંબંધી અનેક વાતે લોકોના મુખેથી તેમના સાંભળવામાં આવી. “અવંતીનાથ ભર્તુહરી રાજ્ય છોડી વૈરાગી થઈ ગયા છે ને રાજ્યગાદી રાજા વગરની ખાલી પડી છે. એ સંબંધી લેકે કંઈ કંઈ વાત કરતા હતા, તે આ બંને મુસાફરે ધ્યાન દઈને સાંભળતા હતા.
“મિત્ર ! ભટ્ટ? હવે આપણે જુદા પડવું પડશે. લેકે કહે છે કે અવંતીની ગાદી ખાલી પડી છે. તો હું ત્યાં જાઉં ને મારું ભાગ્ય અજમાવું.”
મહારાજ! તમારું કથન સત્ય છે. આપ સુખેથી સીધા. અવંતીનો રાજમુગટ શોભા. 9 ભટ્ટ માગે અનુમતિ આપી.