________________
૨૮૦
વિક્રમાંરેત્ર યાતે કૌટિલ્યવિજય
રેખા, હે શ્રીદત્ત ! તારી માતા છે નક્કી સમજ ! ભાલાના ઘાથી પીડાયેલા સામ ઘાની વેદનાથી સામશ્રીનું ચિંતવન કરતા મૃત્યુ પામી વ્યંતર્પણામાં ઉત્ખન્ન થયા. અવધિજ્ઞાનથી તારી આવી દુષ્ટ ચેષ્ટા જાણી તેણીને તે ઉપાડી ગયા. ’
મુનિની વાણીથી આશ્ચર્ય પામેલા શ્રીદત્ત નગરમાં આવ્યા ને મારે આર પાતાના ઘેર ગયા. પાતાના ઘેર જઈને ચિંતાથી ધ્રેચેલે; શ્રીત્ત જરા શાંતિથી એઠા કે તરતજ સ્વરેખાને ખરીદ કરનારી વેશ્યા રૂપવતીએ આવીને તેની શાંતિનો ભંગ કર્યો. પૂછ્યુ, “ અરે શ્રીદત્ત ! સ્વ રેખા કર્યાં છે! ’
(.
હું કાંઇ જાણતા નથી ” શ્રીદત્તે ટુંકામાં પતાવ્યુ. રૂપવતીએ તરતજ રાજા આગળ ફરિયાદ કરવાથી રાજાએ સિપાઈ મેકલી શ્રીદત્તને પકડી મંગાવ્યેા. રાજાના પુછવાથી શ્રીદત્તે કહ્યું. “ કોઇ વાનર અને ઉપાડી ગયા છે, મહારાજ !
રાજા કે કોઇ વ્યક્તિ શ્રીદત્તનું કથન માનવાને તૈયાર નહોતા. રાજાએ શ્રીદત્તને ગુન્હેગાર બનાવી અંધારી કાઢડીમાં પુર્યો ન શૂળીએ ચઢાવવાના હુકમ કર્યાં.
ઉદ્યાનપાલની વધામણી સાંભળી રાજા સૂરીધરને વંદન કરવાને ઉદ્યાનમાં ગયા. સૂરીશ્વરને વિધિથી ચાંદીને તેમની ફૈશના સાંભળવા માટે તેમની આગળ એસી ખેલ્યા, ‘· હે ભગવન્ ! કંઇક દેશના આપા! આ ભવસાગરથી અમારા ઉદ્ઘાર કરો ! ”
“ જે રાજા ન્યાયી નથી, ધર્માને પણ જાણતા નથી એને વળી ઉપદેશ શું? ”
ગુરૂની વાણી સાંભળી રાજા મેલ્યા. ભગવન્ ! મે’ શું અન્યાય કર્યો છે.