________________
પ્રકરણ ૩૧ મુ
૨૬૧
આ દેવતાઓની આશાતનાના પાપથી હું શી રીતે છુટીશ ? મારી શી ગતિ થશે ? ’
રાજાના પશ્ચાત્તાપ તેમજ તેને ધર્મોની સન્મુખ જાણી એ ચંડાળણી મનેાહર વજ્રાભૂષણથી યુક્ત, અને કુંડલ સહિત દેવી સ્વરૂપમાં પ્રગટ થઇ. દેવીને જોઇ આશ્ચય પામતા રાજા મેલ્યા, તમે કાણા? શા માટે અહી આવ્યાં છે ? ”
“ રાજન ! તમારી શ્રીમતી પત્ની ધર્મો ધ્યાનપૂર્વક મરણ પામીને હું દૈવીપણામાં ઉત્પન્ન થઇ છું ધરહિત એવા તમને ધર્મના પ્રતિબેાધ કરવા આવી છુ. ,,
શાકાતુર રાજા ખેલ્યા, “ હે દેવ ! હું મહાપાપી છું. પશ્ચાત્તાપ કરતા રાજાને જોઇ દેવી એલી, “ જીવંતુ સાનાં કાર્ય છેાડી જીવદયામાં પ્રીતિવાળા થાઓ ! તેથી તમે સ્વર્ગમાં દેવપણાને પામશા ! ભલે જીવન બધુંય તમે હારી ગયા હૈ। પણ જો પાછળની છેલ્લી સ્થિતિ તમે સુધારી લેશે। તાપણ તમે જીતી જશા, રાજન્ ! ઝ
לי
દેવીના વચનથી ઉત્સુક થયેલા રાજાએ જીવદયાના કાયમાં પ્રીતિવાળા થઈ શિકાર છેડી દીધેા, વ્યસનમાત્ર તજી દીધાં. જીવદયારૂપી ધર્મોમાં રાજાને સ્થાપન કરી રાજકુમા ્ને અને રાજાને કુંડલ રત્ન આપીને દૈવી સ્વ માં ચાલી ગઇ. ત્યાર પછી રાજાએ સાતે વ્યસનના ત્યાગ કરી નગરીની મધ્યમાં શાંતિનાથ ભગવાનનું ભવ્ય મંદિર અંધાવી પ્રતિ દિવસ તે પૂજન અર્ચનથી ભગવાનની ભક્તિ કરવા લાગ્યા.
શાંતિનાથ ભગવાનની સ્નાત્રપૂજા,પ્રભાવના કરતાં રાજાએ પેાતાના રાજ્યમાં અમારી−ાષણા કરાવી. રાજ્ય