________________
પ્રાચ્છુ ૩૧ મુ
૫૯
પાછું આપ્યું. શિવરાજાની પત્ની શ્રીમતી, વીરનામે પુત્રને જન્મ આપી. કાળે કરીને ધર્મીમાં તપર એવી મરણ પામીને સ્વર્ગ ગ. અવિધજ્ઞાનથી પાતાના પતિને ધ રહિત જાણી દૈવી શિવપાળને આધ કરવાને આવી. સાતે બ્યસનમાં આસકત શિવરાજા ધર્મોના મને તે શી રીતે સમજી શકે ?
રાજમાગે ટાથી ચાલતી મલીન વસ્તુવાળી એક ચડાળણી, હાથમાં મનુષ્યની ખાપરીને ધારણ કરી તેમાંથી મદિરાને ઢીચતી, માંસનું ભક્ષણ કરતી રસ્તા ઉપર પાણી છાંટતી ચાલવા લાગી. ચાંડાળણીની આવી ચેષ્ટા જોઇ-જાણી સભાસ્થાનમાં બેઠેલા રાજાએ પૂછ્યું; “ મંત્રી, આ દુષ્ટા આવી રીતે પાણીને છંટકાવ કરતી માને ઉલટા અવિત્ર કરે છે! તમે પૂછો તેા ખરા એ આમ શા માટે કરે છે ? રાજાએ મન્ત્રીને તપાસ કરવા માકલ્યા.
33
રાજાની આજ્ઞાથી મંત્રીએ ચડાળણી પાસે આવીને પુછ્યું; “ આવી રીતે તુ' પાણી કેમ છાંટે છે, વારૂ ? ચાલ ! તને રાજા મેલાવે છે. ’
મંત્રીના કહેવાથી ચંડાળણી છટાથી ચાલતી રાજાની પાસે રાજસભામાં આવી અને નીડરતાથી રાજસભામાં રાજાની સામે ઉભી રહી.
પ્રકરણ ૩૧ મુ, વિક્રમ સ ́વત્સર
“ નામ રહેતા ઠક્કરા, નાણાં નહી રહંત, કીર્તિ કેરાં કાઠડાં, પાડયાં નહી પડત છ “અરે ચંડાળણી ! રે માંસ મદિરા ભક્ષણે ! હાથમાં