________________
પ્રકરણ ૨૬ મું
૨૨૧ પણુ આજનો દિવસ તું રોકાઈ જા. સાંજે મારા પુત્રો આવશે તેમાંથી એકને હું કહીશ એટલે તને પાંખની મધ્યમાં રાખીને ત્યાં લઈ જશે; તારું કાર્ય સિદ્ધ થશે.”
બહુ સારું, તાત!” રાજી થતાં કુમાર છે. રજકુમારે આનંદમાં ત્યાં દિવસ વ્યતીત કર્યો. નિશાસમયે ભારડ પક્ષીઓ આવી ગયા. તેમાંના એકને ઉદ્દેશીને સ્થવિર ભારડે આ મુસાફરને કકાવટી લઈ જવાનું કહેવાથી. પુત્રે તેનું વચન અંગીકાર કર્યું.
પ્રાત:કાળે યથાસમયે સંવે ભારે ચારે ચરવાને વડલા ઉપરથી દૂર ઉડવા લાગ્યા એક ભાર! પેલા મુસાફરને તૈયાર થવા કહ્યું. રાજકુમાર તૈયાર થઈ પેલી ગુટિકાઓ લઈ છેલ્લી વખતે વૃદ્ધ ભારડને પ્રણામ કરવા આવ્યું,
“તાત! હું આપને પ્રણામ કરું છું. જવાની રજા માગું છું.'
“જા બેટા ! તારૂ કલ્યાણ થાઓ! તારે માર્ગ નિર્વિઘ, થાઓ ! મને સંભારજે કઈ કઈ વખતે !” સ્થવિર ભાડે આશિષ આપી.
આપના ઉપકારને હું કદી નહિ ભુલી જાઉં, તાત!
જા! બેટા ! '' વિરે શાંતિથી કહ્યું. પેલો ભારડ એ મુસાફરને પાંખની મધ્યમાં રાખી આકાશમાં ઉડ્યો. તેને કંકાવટીને ઉદ્યાનમાં છેડી પોતે ચારે ચરવાને એની રજા લઈ ચાલે ગયે. વિદ્યનો સ્વાંગ ધારણ કરી રાજકુમાર કંકાવટી નગરીની અદ્દભુત રચના જેતે એની બજારે નીરખતે ચાલે. બજારની અદ્ભુત રચના. જતો વૈદ્ય એક વિશાળ પેઢી આગળ આવ્યું. એ પેઢીને માલિક-શેઠ લમણે હાથ દઈ ચિંતાતુર ચહેરે ગાદી તકીયે પડ્યો હતે. ઇંગિત આકારથી તેને ચિંતાતુર જાણુ આપણે