________________
૨૧૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય નમી, લાવેલ આહાર-ફલ તેમની આગળ હાજર કર્યો. પુત્રની ભક્તિથી પ્રસન્ન થયેલે વૃદ્ધ ભારડ બે, “પુત્ર! આટલામાં કેઇ અતિથિ છે? by
ઉચ્ચ સ્વરે ઉચ્ચારાયેલા આ વૃદ્ધ ભારડના શબ્દ સાંભળી અંધકાર બોલ્યો “તાત ! આ વડલાની નીચે હું અતિથિ છું.” ( આ શબ્દો સાંભળી વૃદ્ધ ભારે પિતાના પુત્ર દ્વારા તેને પોતાની પાસે તેડાવ્યો. “પુત્ર! તું કેણું છે? કયાંથી આવ્યો છે?”
વૃદ્ધ ભાખંડના શબ્દો સાંભળી અંધકુમાર બોલે, તાત ! હું દીન દુખી છું, મારા પાપકમનાં ફળ ભેગવત ભાગ્યયેગે આજે તમારે મેમાન થયે છું ! આજે તે તમારે આશરે છું ! )
“અંધ થયે છે શું ? ” વૃદ્ધ ભારે પૂછ્યું. “હા! તાત!
“અહીંયાં રહે! દવ કેઈ દિવસ તારી સામે જોશે ” એમ કહી સન્માનથી તે વૃદ્ધ ભાર તેને ફળ આપ્યાં. તે ખાઈ પ ણું પીને તેણે ભૂખને શાંત કરી. ભાર એ પછી તેને તરૂવરની નીચે ઉતાર્યો, રેજના એ ક્રમ પ્રમાણે કેટલાક દિવસ વહી ગયા.
એક દિવસ પોતાને એક પુત્ર મેડી રાતે પાછો ફરવાથી પેલા સ્થવિર ભાર પૂછયું, “પુત્ર! આજ તને કેમ આટલી બધી વાર લાગી ? "
તાત! આજે (કનકપુર નગરમાં)-કંકાવટી નગરીમાં એક નવાઈ જેવાથી હું એ જોવાને રોકાઈ ગયે.”
તે તારી નવાઇ કહે ઈ!" વૃદ્ધ ભાડે કહ્યું. “એ કંકાવટી નગરીના રાજા કનકસેનને તિ નામની