________________
૨૧૪
વિક્રમચરિત્ર યાતે કૌટિલ્યવિજય
નાને જોતા અને મિત્રો ઘણી પૃથ્વીનુ ભ્રમણ કરીને સુદર નામના વનમાં આવ્યા.
મધુર પાણીવાળા સુદર સરોવરમાં પાણી પી તૃપ્ત થઇને અને મિત્રા સરોવરની પાળ ઉપર રહેલા તરૂવરની છાયામાં વિશ્રામ લેવાને બેઠા. તેઓ દુનિયાની અનેક મીઠી વાતા કરવા લાગ્યા. અવસર મેળવી સામઢતે કાર કરી, “ રાજકુમાર ! તમારાં અને મૈત્રા તમે હારી ગયા છે તે યાદ તો છે ને!”
“ મિત્ર ! ઠીક યાદ કરાવ્યું તે! એ તારાં નેત્રા લે!” એમ કહી તરત જ કમરમાંથી મેાટા છો કાઢી તે વડે આંખમાંથી અને નેત્રો ખેંચી કાઢી સામઢ’તને હવાલે કર્યાં.
“ અરે ! અરે! રાજકુમાર ! આ તેં શું કર્યુ ? મે સહેજ હસતાં હસતાં કહેલુ, તેટલા માત્રમાં તે આ સાહુસ કાં કર્યુ ? ” સામટ્ઠત કપટથી રૂદન કરવા લાગ્યા.
66
અરે ભાઇ ! એમાં શું થઈ ગયુ? તારી થાપણ મારે શા કામની?
',
""
પણ તારા આ સાહસથી આ ભયંકર અરણ્યમાં આપણે અન્ને મરી જઇશું; ક્રુર પ્રાણીઓના શિકાર થશું!" ભયના માર્યાં વિણક સામત્રંત વ્યાકુળ થઇ ગયા.
k
અંધું ! તું તારે સહીસલામત આપણે નગર પહોંચી જા, અને મને મારા ભાગ્ય ઉપર છેાડી જા !” અધ થયેલા રાજકુમારનાં વચન સાંભળી જવાને આતુર છતાં ઉપરથી સારૂ લગાડતા દુન સામદત ખેલ્યા.
“ અરે ભાઈ! તને અધને છેડીને હું કયાં જાઉં? ત કાને હવાલે સૂકીને જાઉ, મધવ ? ”
ભગવાનને! તું તારે જા! મારે માટે તું દુષ્ટ પ્રાણીઓના ખારાક ન થા ! દૈવની ગતિ ગહન છે.. એના
dr