________________
પ્રકરણ ૧૮ મું
૧૬૩ મંત્રીઓ, સામત અને રાજસૈનિકની સાથે માતાને નમવાને પ્રતિષ્ઠાનપુર આવ્ય, માતાના ચરણમાં નમી શાલિવાહન ભૂપતને ને રાજકુટુંબને હર્ષનું કારણ થયે. અવંતીમાં કરેલા પરાક્રમની વાત માતા પુત્રે સવિસ્તર કહી સંભળાવી પુત્રના પરાક્રમની વાત સાંભળી માતાના મનમાં કેટલો હર્ષ
તે હશે વારૂ ! કેટલાક દિવસ પછી શાલીવાહન મહારાજાની રજા લઈને વિક્રમચરિત્ર માતાની સાથે પોતાના પરિવારને લઈ અવંતી તરફ ચાલ્ય, અવંતીનગારીની સમીપે આવી પહોંચ્યાની રાજા વિકમને ખબર પડવાથી, રાજાએ સામે આવીને સ્ત્રી અને પુત્રને મારો પ્રવેશ-મહેન્સવ કર્યો. એ માળવાની રાજધાની ઇંદ્રની સ્વર્ગપુરી સમી મહુર અવંતીને જોઈ રાજપત્ની સુકુમારી અત્યંત રાજી થઈ. ક્ષીપા નદીના રમણીય પ્રદેશ અને અવંતીની બહારનાં ઉઘાને સુકુમારને ઘણાંજ રમણીય લાગ્યાં. આ નરષિણીને હર્ષભરી આંખે લાકે જેવા લાગ્યાં. જેના પુત્રે પોતાના પરાક્રમથી નગરીને સ્તબ્ધ કરી હતી, તેની માતા સુકુમારીને જવાને નગરનાં ન નારી હર્ષથી ગાંડાં થઈ ગયાં. નગરીના આશીર્વાદ ઝીલતી રાજમાળા સુકુમારો રાજમહેલમાં આવી પચી, રાજાએ સાત ભૂમિનો રમણીય મહેલ તેના નિવાસ માટે આ . પત્ની અને પુત્રને મેળવી રાજા સુખ નાં જતા એવા કાલને પણ જાણતા નહિ. ન્યાયથી પ્રજાનું પાલન કરતો રાજા દીન-ખી અનાથોને સહાય કરેતો પિતાને કાલ વ્યતીત કરતો હતે રાજ વિકમ પરોપકારમાંજ હમેશા તત્પર રહેવાથી જગતમાં પરદુ:ખભંજન કહેવાયો,
“ જબ તું આ જગતમાં, જગત હસે તુમ રેય કરણી ઐસી કર ચલે, તુમ હસે જગ રેય. »