________________
પ્રકરણ ૧૫ મું
૧૪૫ હું જ એને પકડું! ત્રણ દિવસમાં ગમે તેમ કરીને એ ચોરને હું પકડીશ જ.” નિશ્ચય કરીને રાજા મંત્રીએ આગળ બે.
બાપુ! આ કામ કરવું આપ રહેવા દે! એના પાપમાં જ એને મરવા દે !”
હ પણ મારો પુરૂષાર્થ અજમાવું! જોઉં તે ખરો કે એ ધુત મને કયા વેષમાં ઠગી શકે છે. રાજા ચોરને પકડવાનો નિશ્ચય કરી હાથમાં ખડગ ધારણ કરી સુભટને સૂચના કરતે રાત્રી દિવસ નગરીમાં ફરવા લાગ્યો અને ચારે બાજુ ઝીણવટથી તપાસ રાખવા લાગ્યો,
પ્રકરણ ૧૫ મું.
નિષ્ફળતા ચલને ભલે ન પાઉસે, દુગ્ધા ભલી ન એક, મંગને ભલે ન બાપશે, જે વિધિ રાખે ટેક.”
ત્રણ દિવસમાં મહારાજા વિક્રમાદિત્ય ચોરને પકડવાના છે, એવી વાત કાલી પાસેથી સાંભળી આજ ત્રીજા દિવસની રાત્રી હોવાથી સર્વહર કાલીના મકાનમાંથી નીકળે, રાત્રીને સમયે અદશ્યપણે નગરમાં ફરતે લોકની ગુપ્ત વાત સાંભળતે ચોર એક ધોબીના મકાન આગળ આવ્યા. દેવગે ધોબી આજે રાજાનાં કપડાં ધોવા લાવેલ હેવાથી ને સવારના પાછા આપવાના હોવાથી તે પોતાની બેબણને કહેવા લાગ્યું, “આ આપણુ રાજાનાં કપડાં વહેલી સવારે ધોવાનાં છે માટે મને ઉઠાડજે, કપડાં કીમતી હેવાથી ઓશીકે મુકીને હું સુઈ જાઉં છું.” -