________________
છ થી શંખેશ્વર પાશ્વનાથાય નમ:
વિક્રમ ચારિત્ર
યાને
કૌટિલ્ય વિજય
પ્રકરણ ૧ લું यस्याग्रेणुतुलां धत्ते, प्रद्योतः पुष्पदंतयोः । जीयात् तत् परमज्योति, लेोकालोक प्रकाशकम् ॥
ભાવાર્થ_“લેક અને અલકને પ્રકાશ કરનાર કેવલજ્ઞાન તે જયવંતુ વત્તે કે જે કેવલજ્ઞાનની આગળ ચંદ્રમાની કાન્તિ, સૂર્યની કાન્તિ, કામદેવની કાન્તિ અને દિશાઓનું તેજ પણ પરમાણું પણુને ધારણ કરે છે, અર્થાત્ એ કાન્તિએ તેની આગળ કાંઈ હિસાબમાં જ નથી. ? તાર કી તમે ચંદ છુપે નહિ
સૂર્ય છુપે નહિ બાદલ છાયા રાડ પડે રાજપુત છુપે નહિ
દાતા છુપે નહિ ઘર માંગન આયા ચંચલ નારી કે નન છુપે નહિ
પ્રીત છુપે નહિ પૂઠ દિખાયા દેશ ફીરે પરદેશ ફીરે પણ
કમ છુપે નહિ ભભુત લગાયા.”