SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૬ મું ૧૩૫ 6. આ અદ્ભુત ચારને માટે શુ કરવુ? તેના સ્થાનકના પણ પત્તો લાગતા નથી શું ? ” " રાજન્! ગમે ત્યાં પણ એ ચાર આપણી નગરીમાં કોઠના આશ્રય લઈ ને રહેલા હૈાવા જોઇએ ! તે આશ્રય આપનાર જો રાજી થઇને પકડી આપે તાજ પકડાય ! અન્યથા ચાર આપણી આખી નગરીને પાયમાલ કરશે. ’ ભટ્ટમાત્રે પાતાના અભિપ્રાય વ્યક્ત કર્યાં. "" મંત્રીઓ સાથે સલાહુ કરીને રાજાએ નગરીમાં ઉદ્યા ષણા કરાવી; જે કાઇ પુરૂષ અગર શ્રી ચારને પકડી આપરો અગર પત્તો આપશે તેને રાજા આઠ લાખ સુવર્ણમહારો આપી તેનું સન્માન કરરો, ’' નગરીમાં પહુ વાગતા વાગતે વેશ્યાઓના સ્થાનક તરફ આવ્યા. ત્યાં પણ એ પ્રમાણે ઉદ્ઘાષણા થઇ. વેશ્યાવાડાના ચાકમાં ભેગી થયેલી ચાર વેશ્યાઓ જે પેાતાને કુડકપનુ મંદિર ને હોશિયાર માનતી હતી. તેમણે આ પહુ સાંભળીને મહામાંહે વિચાર કર્યાં; “ આપણેજ ચારને પકડી આપી આ રસ હેંચી લઇએ ! ” 66 અને આપણે ધેર અનેક વીર્-બદમાસ પુરૂષા આવે છે તેમાંથી એકને ચાર ઠેરવી રાજા સમક્ષ હાજર કરી દઇ એ. ” બીજીએ કહ્યું, અન્યાઅન્ય એ ગુણિકાઓએ મંત્ર ણા કરી પાહુના સ્પર્ધા કર્યા. એ માયાના મદિર સરખી વેશ્યાએ રાજસભામાં રાજાની સમક્ષ હાજર થઇ. આ દિવસમાં અમે ચારને તમારી સમક્ષ હાજર ન કરીએ તે અમારું ઘરમાર લુટી અમને કઠીન શિક્ષા કરો. 3 ગુણિકાઓની પ્રતિજ્ઞા સાંભળી મત્રીએ પણ ખુશી થયા. “ ખચિત, વેશ્યાઆ બુદ્ધિશાળી હાય છે, તે આમણે સત્ય કરી આપ્યું. જરૂર તેઓ ચારને સપડાવશે પ્રજાને <:
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy