________________
૧૧૨
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય એકલી અટુલી મારી શી દશા થાય ?” | મનમાં વિચાર કરતી પુત્રના નિશ્ચયને જાણ સુકુમારી બેલી, “દીકરા! એમના વિશે તેમના પ્રતિબિંબ જેવા તને જોઈને હું દહાડા ગુજારું છું. મને નિષ્કલંક તજીને તેઓ તો ગયા, પણ તુય જતે રહેવા માગે છે શું? પછી એકલી અટલી મારી શી દશા એને કંઈ વિચાર કર્યો!” બાળાએ માટે નિશ્વાસ નાખતાં ઉપર મુજબ કહ્યું,
દુઃખી માતાને દીર્ઘ નિધાસ જે, દેવકુમાર ગગ થલે બોલે, માતા ! આટલે સમય જેમ વ્યતીત કર્યો તેમ થડક વધારે ! પિતાજી સાથે ઓળખાણ થશે કે જરૂર હું પહેલાં તેને તેડવા આવીશ. તારા સિવાય હું પિતાજી પાસે રહીશ નહિ.”
દેવકુમારનાં આશાજનક વચન સાંભળતાં પણ માતાનું હસું માન્યું નહિ. “અરે દેવ! આ શું ? દીકરાને કેણ સમજાવે? દીકરે પણ મને તજીને જતો રહેશે? 2
“માતા ! શા માટે દુઃખી થાય છે? તારા ચરણના સેગન લઈ કહું છું કે જરૂર હું જેમ બને તેમ વહેલે પિતાજીને મળી પાછો આવીશ અને તને તેડી જઇશ.” માતાને સમજાવી, એક દિવસ શુભ મુહુર્તન યોગ પામીને બગની સાથે દેવકુમાર અવંતિ તરફ ચાલ્યા.
જનની જણ તે ભક્તજન, કાં દાતા કાં શર; નહિ તે રહેજે વાંઝણી, મત ગુમાવીશ તૂર
પ્રકરણ ૧૪ મું.
અવંતીમાં एकोऽहमसहायोऽह, कृशोऽहमपरिच्छदः । स्वप्नेयेवंविधा चिंता मृगेन्द्रस्य न जायते ॥