________________
આ નવલકથામા આવતા મુખ્ય
પાત્રોની ઓળખાણ
વિક્રમાદિત્ય.................અવંતીને રાજા ભર્ત હરી ............. વિક્રમાદિત્યના વડિલબંધુ વિક્રમચરિત્ર ........ વિક્રમાદિત્ય રાજાને કુંવર ભટ્ટમાત્ર................અવંતીને મહા અમાત્ય બુદ્ધિસાગર ................અવંતીને મંત્રી મહિસાગર............ અવંતીને મંત્રી સિંહ....................અવંતીને કેટવાલ શાલિવાહન............ પ્રતિષ્ઠાનપુરના રાજા શુદ્રક..................... શાલિવાહનને બળવાન સુભટ અઘટકુમાર...............વિક્રમરાજાને બળવાન સુભટ અગ્નિવૈતાલ.............. ....વિક્રમરાજાને સહાય કરનાર દેવ ખરક ચેર.......... અવંતીને લુંટનાર ચંડિકાની સહાયથી
ગર્વિષ્ઠ થયેલ ચોર કાલીદાસ............... વિક્રમરાજાને જમાઈ કમલાદેવી. .......... વિક્રમરાજાની મુખ્ય પરણી કલાવતી ............... વિધાધરબાલા વિક્રમરાજાની પત્ની સુકુમારી................. શાલિવાહન તનયા વિક્રમરાજાની પત્ની લક્ષમીવતી .............. વિક્રમરાજાની રાણી રત્નની પેટીવાળી દેવદત્તાની............. પંચદંડમય છાત્રને રાજાને છેદ
લગાડનાર વિક્રમ સુભદ્રા................ રાજકુમારની સ્ત્રી વિક્રમચરિત્રની પત્ની રૂપકુમારી............... રાજકુમાર વિક્રમચરિત્રની પત્ની