________________
પ્રકરણ ૧૩ મું
૧૦૩
આવવાથી ઇ પડીને ડુસકાં ભરતાં ખેલી, અરે પરભવમાં મને કાં પાપ નડયાં ? વિધાતા આજે કેમ વેરણ ની? મારાં કર્યાં પાપ ઉદયમાં આવ્યાં? શું હતું ને શુ થઈ ગયું આજે ? ”
... દીકરી! એ મિથ્યા શાકને હવે છેડી દે. તારા પતિ પાછા ફરીને ફરી તારી સંભાળ લેશે તેા ઠીક, નહિતર તારા ગર્ભનું તું યત્નપૂર્વક રક્ષણ કર્યું. એ ખાલકને હું મેણુ રાજ્ય ઓપીશ. તને સર્વે વાતે સુખી કરીશ.’' પિતાએ ધીરજથી શિખામણ આપી.
6.
તારા પિતાજી સત્ય કહે છે, દીકરી ! ગભરારા નહિ. ધર્મ ધ્યાનમાં તારા દિવસે પસાર કરી તાણ ગાઁનું તું રક્ષણ કર, આગળ સૌ સારાં વાનાં થરો.” માતાએ પણ શિખામણ દીધી.
માતાપિતાની ધીરજથી તેમનુ આશ્વાસન મેળવી ગર્ભનું રક્ષણ કરતી બાળા સુકુમારી ધધ્યાનમાં દિવસે ગાળવા લાગી, સખી એના મનને બીજી તરફ વાળી બીજા અનેક વિષયામાં અને ખેંચી જઇ પતિનેા શાક ભુલાવવા પ્રયાસ કરતી. અનેક રમતગમત, ભિન્ન ભિન્ન હાસ્યવિનોદમાં કાળ વ્યતીત કરવા છતાં એ સુજ્ઞ મનોહર માળા પોતાના દેવને ભૂલી શકતી નહિ; એ દેવના સુદર વદનને નીરખતી બાળા કાકલુદી કરતી હોય તેવા હાવભાવપૂર્વક પતિને વીનવતી-અરજ કરતી; આંખમાંથી અશ્રુ ખેરવતી બાળા હુાવરી બની જતી. હ્રદયની મિ ઉત્પન્ન થને અત્યારે તેા હૃદયમાં જ સમાઇ જીતી, અરે, પ્રીતિના પહેલા જ પગથિયે પગ માંડતાં આવી ભૂલ થઇ ગઇ. હૃદયની લાગણી તે શી રીતે શાન્ત રહે ? એ તરફડતુ જીગર ધર્મધ્યાનથી પણ શાન્ત ન રહે?