________________
૯૮
-
-
-
વિક્રમચરિત્ર અને કૌટિલ્યવિજય વાર દૂર નાખી તેની સાથે બાહુયુદ્ધ કરવાને વિક્રમ ધસ્ય. પિતાના હરીફને બલવાન જાણુ ખર્પરક ગુફામાં જઈ ચંડિકાએ આપેલું દીવ્ય ખડ્ઝ લઈને ધસી આવ્યું. ભયંકર કતાંત સમો ધસ્યો આવતો ખર્પરક જાણે જગતને પ્રય કરશે કે શું ? યમના સરખા ભયંકર ખર્પરકને દીવ્ય ખડગ સહીત પિતાની સામે ધસી આવતો જોઈ વિકમ એકદમ સાવધ થઈ ગયો. તરત જ તેણે અગ્નિવૈતાલનું સ્મરણ કર્યું,
અગ્નિતાલે પ્રગટ થઇ પ્રહાર કરવા ધસી આવતા યમના બંધુ સમા ખર્પરકના હાથમાંથી ચંડિકાએ આપેલું દીવ્ય ખડગ હરી લઈ વિકમના હાથમાં મૂકી દીધુ.
વિક્રમની ઉપર ખડગને પ્રહાર કરવાને ધસી આવેલે ખર્પરક પિતાનું ખડગ વિક્રમના હાથમાં જોઈ ચમ, અને ભોંઠે પડ, અને મનમાં વિચાર કરવા લાગ્યું કે, “આ શું ? ”
“તારો કાળ ! આ મતના મેમાન ! થઈ જા હવે મરવાને તૈયાર! હું જ તે વિક્રમ છું કે જેના રાજ્યની તું અભિલાષા કરી રહ્યો છે, એની પ્રિયાને હરી ગમે છે? સમજ, આજે તારો કાળ ભમી રહ્યો છે! 9
ઓહ! તું જ શું વિક્રમ છે! દગો! દગો ! ?
ખરિક તરત જ પલાયન કરી ગુફામાં સંતાઈ ગયે. “આહ ગજબ થઈ ગયો. “હાથનાં કર્યા હૈયે વાગ્યાં કાબેલ અને હેશિયાર છતાં હું છેતરાઈ ગયે, જાણી જોઇને કાળના હાથમાં હું ફસી ગયે. આને હું શા માટે ગુફામાં સાથે લાવ્યું. હા! હા! નક્કી આજ હું કાજીના સકં. જામાં સપડાયો ! )
ખર્પરકના પલાયન કરી જવાથી વિકમ બોલ્યો, વેતાળ! એને ગમે ત્યાંથી શોધીને પકડી લાવ. આ ગુફા.