________________
3
પ્રકરણ ૧૨ મું છું, બે દિવસને ભુખે છું. અહીં કોઈ કામકાજ જડશે ભાઈ? તમારા જેવાની મહેરબાનીથી કાંઈ મજુરી મળે તે સારું, ભાઈ ? ”
એ પરદેશીની વાણી સાંભળીને ખર્પરક મનમાં ખુશી થ. “અરે પરદેશી ! ચાલ મારી સાથે, તને કંદોઈની દુકાનેથી ખાવાનું અપાવીશ”
એ પરદેશી ખાવાની લાલચે ત્યાંથી ઉઠી ખર્ષક ચોરની સાથે ગયે. બન્ને જણા નગરમાં પ્રવેશ કરી કંદોઈની દુકાને આવ્યા. લા પરદેશીને પેટ ભરીને ખવડાવ્યું ત્યાંથી બને નગરમાં કઈ શ્રીમંતના ગૃહમાં પ્રવેશ કરી, કીમતી હીરે માણેક મોતીના અલંકાર ગ્રહણ કરી ખરિક કલાલની દુકાને આવ્યો. કલાલની દુકાનેથી મદિરાના બે ઘડા લઈને પિલા વિદેશી મજુર પાસે ઉપડાવી, નગરની બહાર તે બન્ને જણ નીડરપણે ચાલ્યા જતા હતા. માર્ગમાં પિલા ષિને જોઈને ખરિક બે, “હે મુનિ ! મને વિકમ કેમ મળે નહિ?” ખરિકનું વાક્ય સાંભળી ત્રણ ચમક “જે હુ" આને સત્ય હકીકત કહીશ તે મહાઅનર્થ થશે.” - સાધુએ જવાબ આપે કે, “ મેં તમને કહ્યું હતું કે વિક્રમ તમને મળશે. નામે કરીને આ પુરૂષ પણ વિકમ જ છે. » ઋષિએ ખરિકના મનનું સમાધાન કર્યું.
ખરિક પરદેશી પાસે મદિરાના ઘડાને ઉપડાવી ફરતો ફરતે ઝટ પિતાની ગુફાના દ્વાર પાસે આવ્યા. ગુફાનું દ્વાર ઉઘાડી ખરિકે અંદર પ્રવેશ કર્યો. મજુરને ત્યાં બારણા નજીક બેસાડી ખપેક એ વિશાળ ગુફામાં ચાલ્યો ગયો. મજુર પણ લપાતો છુપાતો ત્યાંથી ખસી વિશાળ ગુફામાં સરકી ગયો. ચોરીનો માલ ભંડારમાં મુકીને મનમાં પ્રસન્ન થત ચાર ખપરક કન્યાઓ પાસે આવીને બે, “બા