________________
પ્રકરણ ૧૩ મું
૮ મહારાજા વિક્રમ પ્રિયાના લેશ પણ સમાચાર મેળવી શકો નહિ. પ્રિયાને કેણ હરી ગયું તેની સંભાળ પણ મળી શકી નહિ. પોતાના દરેક પ્રયત્ન નિષ્ફળ જવાથી વિકમ કંઈક ક્રોધ અને પ્રિયાના વિરહથી ખેદને અનુભવતે કહ્યું અને ઉપાય શોધવા લાગે.
“બડે બડે કે દુખ હય, છેવટે મેં દુઃખ દૂર, તારે સબ ત્યારે રડે, ગ્રહે ચંદ ઔર સુર. »
પ્રકરણ ૧૧ મું.
ખરિક ચોર दुर्जनः परिहर्त्तव्यो, विद्ययालंकृतोपिसन् । मणिना भूषितः सर्पः किंमसौ न भयंकरः ॥ ભાવાર્થ_વિદ્યા, મંત્ર, તંત્ર વગેરે અનેક શક્તિથી સુશોભિત દુર્જન ગમે તે હોય પણ તે ત્યાગ કરવાને યોગ્ય છે. કેમકે મણિથી વિભૂષિત સર્પ શું ભયંકર નથી હોતો?
માને યા ન માને ! પણ મહારાજ ! જે ચાર સારાય નગરમાં ત્રાસ વર્તાવી રહ્યો છે તેમજ નગરના શ્રીમંતની ચાર કન્યને ઉપાડી ગયું છે, તેજ અદ્ભુત શક્તિવાળે ચેર આપના રાજમહેલમાં પ્રવેશ કરી રાજપત્નીને પણ હરી ગયો હશે. ” રાજાના દુઃખમાં ભાગ લેતા મંત્રીએ રાજાને આશ્વાસન આપતા છતાં ભમાત્રે દુઃખી હુ ઉપર પ્રમાણે કહ્યું,
કેવી સખ્તાઈથી આપણે તપાસ કરવા છતાં એ દુષ્ટ ચાર પત્તો લાગતું નથી, છળથી આખીય નગરીને તે અધમ પોતાની મલીન વિદ્યાથી છેતરી રહ્યો છે, જે દુષ્ટ