________________
*
Tી
ચરિત્ર પ્રારંભ.
પ્રથમ ભવવર્ણન અને પ્રથમ સત્વ ઉપર
અજાપુત્રની કથા.
ચમ ભવે સ્વામીને જીવ પદ્ય નામે રાજા, બીજે ભવે વૈજયંત વિમાનમાં દેવ અને ત્રીજે ભવેં ચંદ્રપ્રભ જિનેશ્વર થયા. કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં, દત્ત ગણધરના પૂછવાથી સ્વામી પિતે પિતાના
બને પૂર્વભવ કહી સંભળાવશે. સ્વામિરાજ્યના પ્રથમ રાજા અને પ્રભુના આદિગણધરના અજાપુત્ર નામે રાજાની કથા પ્રથમ સત્વર કહેવામાં આવે છે.
સદા ફળયુક્ત અને શાશ્વત અહીં જંબૂ નામે વૃક્ષ છે કે જેને દ્વિીપ અને સમુદ્રો વાડની જેમ તરફ વેષ્ટિત થઈને રહ્યા છે. શેષનાગના મસ્તકરૂપ ખીલાપર રહેલ અને મેરૂપ માટીના પિંડથી મંડિત એવા કુંભારના ચકની જેમ જ્યાં જ્યોતિષીઓ - ભાંડ-માટીના વાસણ જેવા લાગે છે. ગ્રહમાં જેમ સૂર્ય અને અર્થોમાં જેમ ધર્મ, તેમ બધા દ્વીપમાં અદ્ભુત અને પ્રથમ જ ભૂદીપ નામે દ્વિીપ છે. જૈનમતમાં ત, શરીરમાં ધાતુઓ અને : આકાશમાં જેમ ઋષિએ પણ સાત છે, તેમ અહીં સાત ક્ષેત્રે છે,