________________
શીલવ્રત ઉપર મદનમાંજરીની કથા.
૩૫૯
નમી, શરીર નમાવતાં તેણે માનપણે પોતે મુનિની સાક્ષીએ સામાચિક લીધું. પછી પરમેષ્ઠિનમસ્કારનુ સ્મરણ કરતાં નિશ્ચલ મનથી તે ત્યાં જ સાધુની પાસે બેસી રહી. પેાતાના કર્માંપરિણામ તથા ભવસ્થિતિ વિચારતાં તે જિનેાક્ત સિદ્ધાંતના તત્ત્વ-સ્મરણુરૂપ સુધામાં આતપ્રોત બની. એવામાં પેલા ચેાગી પતમાંથી કળે લઇ આબ્યા અને ત્યાં “તપાસતાં, તેને જોઇને કામળ વચનથી તે કહેવા લાગ્યા કે—- હે તન્વી ! આ અમૃત સમાન ા લાવ્યે છુ, તે લે અને ખા કે જેથી તને શાંતિ થાય. ’ ચેાગીએ એ પ્રમાણે કહ્યા છતાં તે ખેાલી નહિ, તેમ દષ્ટિથી તેના પ્રત્યે તેણે અંધ અને મૂક ગાડરની જેમ જોયું પણ નહિ, પરંતુ તે સમાધિસ્થ રહી. આથી તે ચેગી કાપાયમાન થતાં ક્ષણભર તેને ક્ષેાભ પમાડવા અનુમૂળ અને પ્રતિકૂળ ઉપસ કરવા લાગ્યા, જે ઉપસર્વાંથી તે જરા પણ ડગી નહિ. જેથી વિલક્ષ થયેલ ચેાગી ચિતા ખડકીને બેઠા. તેવામાં કાઇ વ્યંતરે તે ચેાગીને કહ્યું કે... અરે ! એ સતીને
તુ શીલથી ભ્રષ્ટ કરી શકે તેમ નથી. ’ એમ વ્યંતરની વાણી સાંભળતાં ચેગી ભયાતુર થઈ, મદનમજરીને નમીને કયાંક ચાર્લ્સે ગયેા. પછી ભવ પ્રત્યે વિરક્ત મજ્જનમજરીને તે વ્યંતર તરત સાધ્વી પાસે લઇ ગયા. ત્યાં તેણે દીક્ષા લીધી અને યથા વ્રત પાળી, બ્રહ્મવ્રત સંભાળતાં કેવળજ્ઞાન પામીને તે મેક્ષે ગઇ. એમ મદનમંજરીનુ બ્રહ્મવ્રત સાંભળી આલાક અને પરલેાકના સુખાભિલાષી ભવ્યેાએ એ વ્રત અવશ્ય પાળવુ.