________________
ધર્મારાધન કરનાર સિદ્ધારની કથા.
૩૩૫
તેણે ચોમાસામાં ચોરીને ત્યાગ કર્યો અને મને નિગ્રહ કરી પંચનમસ્કાર તે ગણતે. એમ અભિગ્રહમાં વર્તતાં કુટુંબ તેના પ્રત્યે કેપ કરતું, કારણ કે તે ચોરી કરે, તેજ કુટુંબના મન-વાંછિત પૂરા થાય. તે લેકે બધા એની પાસેજ માલ-પાણી ઉડાવતા, તેથી તેની ક્રિયા પ્રત્યે અત્યંત દ્વેષ ધરવા લાગ્યા. એવામાં એકદા સિદ્ધની ભાર્યા, તે પંચ-નમસ્કૃતિના પત્રને લઈ વિચારવા લાગી કે–આ પત્રથી મારે પતિ છેતરાય છે, માટે એને કયાંક અગાધ ફૂવામાં નાખી દઉં,” એમ ધારી એકદા સિદ્ધના બહાર જતાં, તે સ્ત્રી ઘર થકી કુવા તરફ ચાલી, ત્યાં જતાં વચમાં રમશાન આવ્યું. - હવે અહીં કેઈ પટેલની એક દયિતાએ ગર્ભવતી શેક્યને વિષ આપેલ, જેથી તે સગર્ભા મૂછિત થઈ જમીનપર પહ, એટલે પીયર અને સાસરીયાના લોકોએ વિષ નાબૂદ કરવાનું ઔષધ તેને આપતાં પણ કંઈ ગુણ ન થયે, તેમ બીજા કેઈથી પણ તે સાજી ન થઈ, તેની મૂછ વધતાં તે એકદમ બેભાન બની ગઈ. એમ તેને ગતચેતના સમજી, સંબંધીઓ અગ્નિ–સંસ્કાર કરવા બહાર ફૂવા પાસેના મસાણમાં લઈ ગયા. એવામાં કઈ વ્યંતરી, સિદ્ધસ્ત્રીને પંચ-નમસ્કારને તજવા તૈયાર થયેલ જોઈ, કેઈ ઉપાયથી તેને અટકાવવા તે ઉત્સુક બની. ત્યાં વિષથી મૂછિત છતાં જીવતા ગર્ભવાળી તે સગર્ભાને જોઈ, વ્યંતરીને દયા આવતાં, તે સ્ત્રીરૂપે આગળ આવીને, આકંદ કરતા તે પુરૂષને મેટેથી કહેવા લાગી કે–અરે ! તમે દીન બની રૂ નહિ, એણને હજી જીવાડવાને ઉપાય છે. જુઓ, પેલી સ્ત્રી જાય છે, તેના હાથમાં મહામંત્ર છે, તે મંત્રપત્ર એણના ઉદરપર ક્ષણવાર મૂકતાં, નિવિષ થઈ, ઉઠીને એ પગે પિતાના ઘર ભણું ચાલવા માંડશે.” એમ સાંભળતાં સગર્ભાના સ્વજને પેલી સિદ્ધસ્ત્રી પ્રત્યે દેડયા. તે તે.