SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. : 6 એવામાં ધરણેન્દ્રે તે ખળકને જોતાં અને તેના પૂર્વભવના વૃતાંત આ પ્રમાણે તેણે જાણ્યા-પૂર્વ ભવમાં એ કાઈ વણિકના પુત્ર હતા, દૈવયોગે તેની માતા બાળપણેજ મરણ પામી. તેની ઓરમાન માતા હતી, તે એ બાળકને ભેાજનાદિકમાં બહુ સતાવતી અને અલ્પ અપરાધ છતાં ભારે ક્રોધ બતાવતી, એમ અનુક્રમે તે ચૈાવન પામ્યા અને વિમાતાનું અપમાન અને દુર્વાંચન જાણી, તેણે કાઇ મિત્રને એ હકીકત નિવેદન કરી. ત્યારે તેણે કહ્યુ` કે— પૂ`ભવે જો સમ્યક તપ કરેલ હેાય, તા આત્મા કાઇથી પણ પરાભવ ન જ પામે, એ વાત સત્યજ છે.’એમ સાંભળતાં વિનીતવચની થઇ, તે યથાશકિત તપ કરવા લાગ્યેા અને માનાપમાન તજી, પાતે તપમાંજ લીન અન્યા. એકદા તૃણની ઝુંપડીમાં પચપરમેષ્ઠીને સંભારતાં તેણે નિયમ લીધેા કે · પર્યુષણા પના દિવસે હુ અવશ્ય અષ્ટમ–તપ કરીશ.’ એમ ધારીને તે બેઠા. તેવામાં વાયુના ચેાગે કયાંક અગ્નિ જાગ્યા અને પવનના જોરથી તરત તે વિસ્તાર પામ્યા. તેવામાં વિમાતા વિચારવા લાગી કે— અત્યારે એ શેાકયપુત્રને મારવાને ઠીક ઉપાય હાથ લાગ્યા છે. આ આગમાંથી અગ્નિ લઈ, એના તૃણુગૃહમાં નાખું કે જેથી તે મળી જાય. એ તે મને એક શલ્યરૂપ જ છે.” એમ નિશ્ચય કરી, તેણે તૃણ-ગૃહમાં અગ્નિ નાખ્યા. એટલે તે બાળક તપમાં લીન રહેતાં ક્ષણવારમાં ખળી મુ. તે તપા—ધ્યાનમાં એક ચિત્ત હોવાથી, અગ્નિની વ્યથા ને અવગણી, મરણ પામી, શ્રીકાંત અપુત્રીયાને તે પુત્ર થયા છે. પૂર્વીના સંસ્કારથી પર્યુષણા પ ના ઉત્સવ સાંભળતાં એ બાળકે પેાતાની પૂર્વ પ્રતિજ્ઞાને લઈને અત્યારે અઠ્ઠમ તપ કર્યા છે. મૂતિ થતાં તેને મૃત સમાન સમજી સબંધીઓએ જમીનમાં દાટયેા છે, તા એ મરણુ ન પામે, તેટલામાં હું તેને જીવાડું? એમ વિચારી ધરશેત્રે પોતાની શકિતથી જમીનમાં દાટેલ તે ખાળકની એવી રીતે " ૩૧૮
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy