SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરોધથી દાન આપવા ઉપર સુંદરની કથા. ૨૯૫ માગે નીકળ્યા. પાછળથી હાંકતાં બધા બળદ સાથે ચલાવતાં પણ એકે બળદ કે જેનાપર વેપારીની જાત્યરત્નની એક ગુણ લાદેલી હતી, તે દેવગે સુંદર શેઠના ઘરમાં પેઠે, એટલે તરતજ તરફ દષ્ટિ ફેરવી. શેઠે ગુણ ઉતારી લઈને બળદને બહાર હાંકી કહાડ્યો પછી ગુણ પ્રમાણુ ખાડે ખેદી, તેમાં રત્ન-ગુણ દાટી. લીંપી નાંખીને તેપર કલ્યાણકારક સ્વસ્તિક રચાવ્યું. હવે ઘણા દિવસો જતાં સુંદર શેઠે તે ગુણ બહાર કહા અને તેમાં જાત્યરને જોઈ પ્રમોદ પામતાં તેણે યશેમતીને કહ્યું કે–હે ભદ્ર! જે કુતરે જીવતે હેત, તે મેટા અવાજે તેના ભસતાં, બળદ ત્રાસ પામી ભાગી જાત. પણ આપણા ઘરમાં આવવા ન પામત. તે શ્વાન મુવા છતાં ઘરનું બારણું જે ભાગીને ન પડ્યું હોત, તે ગુણ સહિત બળદ અંદર આવી શકત નહિ, તેમ છતાં જે પુત્રવધૂ પીયર ન ગઈ હોત તે કેઈ આગળ પણ એ વાત ક્યા વિના તે રહેતજ નહિ. તે એ દ્રવ્યને મને જે લાભ થયે, તે અત્યારે દરિદ્ર બનેલ મને એ ઉપધથી પણ મુનિને દાન દીધું, તેનું ફળ મળ્યું, એમ તું અવશ્ય માનજે.” એ પ્રમાણે સાર્થલોકેના ઉપરોધથી મુનિને દાન આપવાનું ફળ સાક્ષાત્ જોઈ–જાણી, સુંદર શેઠ મિથ્યાત્વને તજી સદા સુપાત્રે દાન દેવાને તત્પર થયો. હવે એકદા તે નગરના રાજાને અકસ્માત્ પેટમાં અત્યંત શુળની પીડા જાગી, તેથી તે બહુજ પીડાય. વૈદ્યો બધા લાચાર બન્યા. રાજાને પીડાતે જોઈને મંત્રીએ નગરમાં ઢઢેરે ફેરવ્યો કે– ઔષધ કે મંત્રથી જે કઈ રાજાની ફૂલવેદના ટાળશે, તેને માગ્યા પ્રમાણે રાજા યથેચ્છ વસ્તુ આપશે.' એટલે સુંદર શેઠ રત્ન-માહાભ્યને જાણતે હેવાથી તેણે પટને સ્પર્શ કર્યો અને બધા લેકેની સમક્ષ પહેરેલ રત્નમુદ્રિકા પાણીમાં ઝબોળી તે પાણી રાજાને પીવરાવતાં તેણે તરજ ચલપડાથી મુક્ત કર્યો ત્યારે રાજાએ
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy