SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ શ્રી. ચદ્રપ્રભસ્વામી–ચરિત્ર. : " એવા એક શેઠને સામે સિહાસનપર બેઠેલ જોયા. એટલે કૌતુકથી તેણે શેઠ પાસે જઇને પૂછ્યું કે—‹ અહીં શી ચીજ મળે છે ? ’ શેઠ મેલ્યા હું સ્વચ્છમતિ વત્સ! સાંભળ—અહીં જે મળે છે, તે ખીજે કચાંય સાંભળવામાં પણ કદિ ન આવે, ’ ત્યાં સામ વિનયથી કહેવા લાગ્યા— એવી તે કઈ વસ્તુ છે, કે ખીજે કયાં જેનું નામ પણ સાંભળવામાં ન આવે ? ' એટલે તેને ઉમેદવાર સમજી, શેઠે જણાવ્યું કે— જેનું મૂલ્ય ન થઈ શકે, એવી અહીં બુદ્ધિ મળે છે, કે જે ગવર—નધર ધને પમાય તેવી કીત્તિની જેમ ગણાય છે. ’ એમ સાંભળતાં સામ ખેલ્યા- હું તાત ! તમે ધન લઈને કષ્ટ દેદવા બુદ્ધિ મને આપે કે જે તરવાર સમાન તીક્ષ્ણ ગણાય, ’ આથી પાંચસે ક્રમ લઈને શેઠે તેને બુદ્ધિ આપતાં જણાવ્યું કે- એ માણસ જ્યાં પરસ્પર કંકાસ કરતા હાય, ત્યાં તારે ઉભા ન રહેવું. ' પછી લક્ષ્મીને કૃષ્ણની જેમ એ બુદ્ધિ લઇને પેાતાના ઘરે આવતાં તેણે પોતાના પિતાને બુદ્ધિ ગ્રહણ કરવાની વાત કહી, જે સાંભળતાં, કાપથી ક'પાયમાન થતા ધન શેઠ હોઠ ફફડાવીને બેલી ઉઠયા કે– અરે મુરખના શિરદાર ! પાંચસો દ્રવ્ય આપી, માલકા પણ જાણતા હાય તેવી બુદ્ધિ શુ લાવ્યા ? તુ સત્વર આગળ ચાલ અને તે વાંચક, તને છેતરનાર વણિક કયાં છે, તે મને અતાવ. ’ એમ બેાલતાં ધન શેઠ સેામ સાથે તે શેઠ પાસે ગયા અને ભમ્મર ચડાવી, ઉંચા નીચા વચને તે શેઠને કહેવા લાગ્યા કે− અરે ! એ તમારી શું માત્ર ? એવી વાત તે બાળક પણ જાણે છે. એનુ તે એવડું મૂલ્ય ઢાય ? તમારી બુદ્ધિ પાછી લ્યા અને અમને પાંચસે ક્રમ આપી દ્યો. ’ ત્યારે શેઠે કહ્યું— મે પ્રેક્ષાભુદ્ધિ આપી, તે ન આપી તેા નજ ગણાય, પણ હું સામ ! તારે હવેથી તેવી મિત ન ધરવી અને એ માણસ કંકાસ કરતા હાય, ત્યાં ઉભા રહેવું. ' એમ " ન
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy