________________
૨૮૨
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
અને રણક્ષેત્રની મર્યાદા બાંધી, તે બને સૈન્ય સામસામે યુદ્ધ કરવા જેટલામાં તૈયાર થયાં, તેટલામાં સેંકત રાજાએ પિતે ચેટકને આદેશ કર્યો કે –“આ ભેગરાજનું રાજ્ય શીધ્ર સંહરી , ત્યારે સંગ્રામ કરવાને એકદમ આડંબર બતાવતા ભેગરાજના સૈનિકો ઇંદ્રજાલની માફક તરત કયાંક ચાલ્યા ગયા. ત્યાં પૂર્વે પહેરલ મલીન વસ્ત્રયુકત ભેગરાજે પોતાની સ્ત્રી શિવાય બીજું કઈ પણ જોયું નહિ. એટલે—“આ શું' એમ સંભ્રાત થઈને તે જેટલામાં વિચાર કરે છે તેટલામાં સૈકત રાજાએ બોલાવતાં તે રાજસભામાં ગયે. ત્યાં તાળી દેતાં રાજાએ ઉંચેથી હસતાં હસતાં કહ્યું કે–“હે ભેગરાજ ! તારું રાજ્ય ક્ષણવારમાં કયાં ગયું?” ત્યારે ભેગરાજ હસતો બે કે હે રાજન ! દૈત્યે ઈંદ્રને રેકતાં, તેને મદદ કરવા માટે મેં અત્યારે સત્વરે મારું સૈન્ય મેકલી દીધું.” એમ વિટ–વાકયથી રાજા સૈકતને પ્રમાદ પમાડતાં તત્ત્વાર્થ-વિરકત ભેગરાજ દિવસો ગુમાવવા લાગ્યું. એ પ્રમાણે દુર્વિનયથી ભેગરાજ પિતાની કે રાજપ્રસાદથી થયેલ સંપદા પામી ન શકયે. માટે દુર્વિનય કદાપિ ન કરે. • દાન ઉપર કામતુ રાજાની કથા.
આ. સંસાર-સંગ્રામના ચતુર્ગતિરૂપ ચતુર્વિધ સૈન્યમાં
મનુષ્યત્વરૂપ હસ્તી મુખ્ય છે, તેનાથી અન્ય કઈ નદી શ્રેષ્ઠ નથી. તેના પર આરૂઢ થયેલ જીવરૂપ રાજા
જ કમરૂપ શત્રુઓને જીતે છે; અને અન્ય ત્રણ ગતિરૂપ હસ્તીપર ચઢતાં જીવને કર્મ પરાભવ પમાડે છે. તે હસ્તી પણ દાનવડે જ સમર્થ અને પ્રતાપી ગણાય. દાનના પ્રભાવથી તે ભવરૂપ વૃક્ષને ઉખેડી નાખે છે. દુધે અંજનપાત્રની માફક સુખાભિલાષી પુરૂષ, ગૃહ-વ્યાપારને પિષી પાપને દાનવડે ઈ નાખે છે, દાનવડે
Home૦૦૦૦૦૦થી
ssssss666