________________
૨૭૮
શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર.
અને નાગદેવી તેની પત્નીએ ભેગરાજ નામના પુત્રને જન્મ આપે. ભેગરાજ ખુની, દુર્વચની, વસ્તુભંજક અને ઉચ્છંખલા નીવડયે. તે માત્ર પિતાના કુટુંબને નહિ, પણ બીજા બધાને ખેદ પમાડતું હતું. આથી પ્રધાને એક વિનયશીલ ક્લાચાર્યને તે સેં. કારણ કે પિતાએ પુત્રને બલાત્કારે પણ સુશિક્ષિત બનાવવા. આચાર્ય તેને સામે બેસારીને અર્થ-વિચાર શીખવતે પણ ભેગરાજ તે તરફ દુર્લક્ષ્ય દઈ, સાંભળતે નહિ અને આમતેમ જોયા કરતે. તે મંત્રિપુત્ર હેવાથી કલાચાર્ય તેને વધારે કહી શકતા નહિ, પણ મીઠા વચને કહે કે “હે વત્સ ! તું બરાબર સાંભળ અને ચિંતન કર.” તથાપિ બધિરની જેમ ન ગણકારતાં તે અન્યત્ર જેતે. ત્યારે આચાર્યો ફરી કહ્યું કે –“કેમ અન્યત્ર જુવે છે ?” એટલે તે ધૃષ્ટતાથી નિર્ભય થઈ બે કે – હે ગુરૂ! હું કેતુક જોઉં છું. જુઓ આ છિદ્રમાંથી કીધઓ અખંડ શ્રેણિથી જાણે એક તંતુએ બાંધેલ હોય તેમ અલગ ન થતાં ચાલી જાય છે અને સાથીયાને આકાર પાડે છે.” એમ સાંભળી જરા કેપ લાવી આચાર્યો કહ્યું—“અરે ! હું અર્થ કહું છું, માટે મારા મુખ સામે છે.” ત્યારે તે એક દષ્ટિએ ગુરૂનું મુખ જેવા લાગે, પણ ગુરૂએ જાણ્યું કે–“આ કોઈ અન્ય ચિંતવે છે.” એમ ધારી તેને જણાવ્યું કેબીજું ચિંતવે છે અને મારા કથન પ્રત્યે લક્ષ્ય કેમ રાખતે નથી” ત્યાં ભેગરાજ જરા હસીને સ્પષ્ટાક્ષરે બેભે–“તમે બોલતાં ગળાની ના કેટલા વખત તાડના પામી, તે પ્રત્યેક ગણતે રહું છું કે કેટલી છે.” પછી આચાર્યે કેપથી કહ્યું કે–અમારા મુખ સામે જે, મનમાં અર્થને વિચાર કર. મૂર્ખ નજર બીજે ક્યાં ન નાખ! તેણે શૂન્યપણે મુખ પ્રત્યે જોતાં ગુરૂ બોલ્યા–અરે ! શું જુવે છે અને મનમાં શું વિચારે છે?” તે બોલ્યા “હે ગુરૂ ! જ્યારે તમે અર્થ કહો છો, ત્યારે મુખ પહોળું થતાં, તેમાં રહેલા
અર્થ કહાની જરા કલા અને સા
ત્યારે તે એક