SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. દાનાદિકથી પુણ્ય નહિં ઉપાર્જન કરવા ઉપર મંગલની કથા કોકિલ છે એ વ | ની દાનાદિકથી જે સંસારમાં પુણ્ય ઉપાર્જન કરતે જ નથી. તે મંગલની જેમ અનેક વ્યવસાય કર્યા Eીનો છતાં સીદાય છે તે કથા આ પ્રમાણે છે – આ ભરતક્ષેત્રમાં સુમંગલા નામે રમ્યનગરી કે જેમાં લેકે વિવેકપૂર્વકજ વ્યવહાર ચલાવે છે. ત્યાં સુકૃતશાળી ધનસાર નામે એક મેટે શેઠ જેને હરિને લક્ષમીની જેમ સુશીલા નામે ભાર્યા હતી. વળી તે નગરમાં એક યક્ષ કે જે પરીક્ષ એવા નામે પ્રગટ પ્રભાવી હતે. તે નગરમાં બાળક જન્મતાં તેને તરતજ કે લઈને યક્ષ આગળ મૂકતા, જેથી બાળકના પુણ્ય કે અપુણ્ય જાણવામાં આવી જતાં. જે બાળક પુણ્યશાળી હેય, તે યક્ષના હાથમાં રહેલ જળકળશમાંથી તરતમાતાએ તેના પર તરત પાણી ઝરતું અને અપુણ્યવાનું હોય, તે યક્ષ પાસે બળતા દીવામાંથી બાળકના કપાળે તપ્ત બિંદુ પડતાં, અપુણ્યના લાંછનરૂપ તિલકની નિશાની થઈ રહેતી, જેથી તેને વ્યવહારમાં વિવાહ કે અન્ય મંગલ-કાર્યમાં લેકે તજી દેતા. એવામાં ધનસાર શેઠની ભાર્યાને પુત્ર જન્મતાં તેને યક્ષ પાસે મૂકવામાં આવતાં, દીવામાંથી તેલબિંદુ તેના શિરે પડતાં તિલક થયે. પછી ધનસાર તેને ઘરે લઈ જઈને વિચારવા લાગે કે –“અહે! મારા પુત્રને કેવું અણજુગતું થયું ? પુણ્યદયથી પુત્રને જન્મ થયા છતાં, તે અપુણ્ય નીવડશે. તેથી એના જીવતાં લેકમાં અમને તે પરાભવ જ થવાને. અમને અપુણ્યવંત સમજી દેશાચાર પ્રમાણે રાજાના આદેશથી પિતાના ઘરમાં રહેવા ન દેતાં, લેકે અપુણ્ય–ગામમાં મેકલશે, અને ત્યાં જતાં પણ અને પાલન કરતાં પણ એ દુએ મેકથી પોતાના ઘરનું સમર
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy