________________
૨૬
પ્રભુ સ્વામીના ચરિત્રના ગ્રંથ પ્રકટ કરવામાં આવેલ છે. છેવટે આઠમા જિતેશ્વરની પ્રાર્થના કરવા સાથે આ ઉત્તમ ગ્રંથના શ્રવણ, મનન અને પઠન પાઠનથી અનેક ભવ્યાત્મા તેવા ઉચ્ચ પદ અધિકારી અને તેવુ' આ સભા નિતર ઇચ્છે છે.
આ ગ્રંથના મુક્ તપાસવા વગેરે માટે બંધુ શ્રી કૃતચંદ્ર જૈવેરભાઇએ પેાતાના વખતના ભાગ આપ્યા છે માટે આ સ્થળે તેમના ઉપકાર માનીયે છીયે.
આ ગ્રંથની શુદ્ધિ માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવેલ છે, છતાં દૃષ્ટિ રાષ, પ્રેસ દેષ કે એવા કાઇ પ્રમાદના નિમિત્તે કાઇ પણ સ્થળે સ્ખલના જણાય તેા મિથ્યાદુષ્કૃત પૂર્ણાંક ક્ષમા માગીયે છીએ, અને અમેને જણાવવા વિનતિ કરીયે છીયે.
સત્યાન૪ ભવન. વસ તપ ચમી. સ. ૧૯૮૬-આત્મ સંવત ૩૪
ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસસેક્રેટર્સ.