SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યવૃદ્ધિ ઉપર મદનસુંદરની કથા. ર૬પ નામાં ભમતાં રાજાના તંબુમાં આવ્યા. અત્યંત રૂપવાન તે સાધુને જોતાં વિમયથી સૌભાગ્યસુંદરી વિચારવા લાગી કે–અહે? આવું અદ્દભુત રૂપ અને આવી ક્ષમા.” એમ ધારી, ઉઠીને આહાર આપતી તે મુગ્ધાએ સાધુને સહેજ હસતાં કહ્યું કે—સવેળામાં તમે અસૂરું કેમ કર્યું?” તેને અર્થ સમજી, સાધુ જિતેંદ્રિય છતાં બેલ્યા કે–“હે મહાભાગે! હું જાણું છું, છતાં નિશ્ચયથી જાણત નથી.” એમ કહી કલ્પનીય આહાર તથા ધાવણ લઈ, તે સાધુ યથાસ્થાને ચાલ્યા ગયા. પાછળથી સૌભાગ્યસુંદરી સાધુ–વાણીને ભાવાર્થ ન જાણતાં, તે પદે વારંવાર બુદ્ધિથી મનમાં ચિંતવવા લાગી, પણ ભાવાર્થ ન પામતાં, તે પદે તેણે પોતાના પતિને કહી, ભાવાર્થ પૂછશે, અને તેણે મંત્રીઓને પૂછ્યું. એટલે મંત્રીઓ પણ વિચારતાં સમજી ન શક્યા. જેથી રાજા મંત્રીઓ અને સૌભાગ્યસુંદરી સહિત, મુનિ પાસે ગયે. ત્યાં ત્રણ પ્રદક્ષિણાપૂર્વક તેમણે મુનિને વંદતાં; મુનિએ કાર્યોત્સર્ગ પારી તેમને ધર્મલાભ આપી તેમના અનુગ્રહાથે ધર્મદેશના સંભળાવતાં કહ્યું કે– “હે ભવ્યજને ! અને દુષ્ટકમ્ વારંવાર આમતેમ સંસારમાં અનેક કાલચક પર્યત જમાવે છે. અનેક લક્ષ નિરૂપ કાચબાના ગ્રસનવડે દુઃખિત અને કૃષ્ણ પ્રમુખ લેશ્યરૂપ અતિશય સેવાલયુક્ત, ક્રોધરૂપ વડવાનલવડે તસ; સાગરૂપ કાદવમાં નિમગ્ન, મિથ્યાત્વરૂપ મહામસ્યવડે ભય પામેલ, મલિન–કલેશરૂપ પાણીમાં બેલ એવા પ્રાણીઓને અપાર ભવસાગરમાં આ મનુષ્યત્વરૂપ ચાનપાત્ર કે જે વિશાલ કુળ, જાતિરૂપ પાટીયાવડે મજબૂત કરેલ, તે ખરેખર અતિ દુર્લભ જ છે. તે પ્રાપ્ત થયા છતાં શ્રેષ્ઠ કર્ણધાર વિના ત્યાંજ બૂડતાં, તેને નિવારવાને કણ સમર્થ છે? ભવસમુદ્રના કર્ણધારે બે પ્રકારના છે તેમાં કેટલાક માર્ગમૂઢ, કુતીર્થ પ્રત્યે પ્રયાણ કરનારા અને બીજા અપાયથી બચાવવા સમર્થ ભવ સમુ
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy