________________
૨૫૭
પુણ્ય વૃદ્ધિ ઉપર મદનસુંદરની કથા. તે ત્યાં મને રાજ્ય પ્રાપ્ત થશે. ત્યારે મંત્રીઓ બેલ્યા કે—હે દેવ! એ બાબતમાં શંકા કરવાની શી જરૂર છે? અન્ય પુત્રો ઘણા હેવા છતાં પિતાએ તેમને રાજ્ય આપ્યું એ સાક્ષાત તમે પુણ્યને પ્રભાવ જોઈ શકે છે, તે સદા દુઃખકારી દેશાંતર જવાનું શું પ્રજન છે?” રાજાએ કહ્યું—દેશાંતર ગયેલાને શું દુઃખ હોય પિતાના પુણ્ય કે પાપ યથોચિત ફળ આપવાના.” એમ કહી, મંત્રી એને રાજ્ય ભળાવી, પુણ્યની સહાયતાવડે એકલે રાજા પિતે નગરી થકી ચાલી નીકળ્યા. ત્યાંથી પ્રથમ પશ્ચિમ દિશામાં શીવ્ર અને એકાકી જતાં તે પરિશ્રમ પામ્ય અને પરિશ્રમના વેગે તેના પગ આગળ ચાલવાને અસમર્થ થયા, છતાં મનના ઉત્સાહથી ધીરજ મળતાં તે આગળ ચાલ્ય, તેવામાં–‘એ રાજાએ કદાપિ મારા કર—કિરણ સ્પર્યા નથી એમ જાણે રેષ લાવીનેજ આદિત્ય પિતાના કિરણ વડે તેને સતાવવા લાગે. વળી “ એણે ભક્ષ્યસ્વાદિષ્ટ ભેજનવડે તૃપ્ત થઈને મને છેદી હતી” એમ જાણે પૂર્વની ઈર્ષ્યા લાવીનેજ સુધાએ તેને ખૂબ સંતા. આદિત્ય તે રથાધિરૂઢ છે તેથી શીઘ્ર જાય છે અને રાજા ઉચ્ચ ભૂમિએ પગે હળવે હળવે જાય એટલે આગળ શીધ્ર ચાલી સન્મુખ–સામે આવીને જાણે “એના મુખની કાંતિ કેવી છે?” એમ જેતેજ હેય.
હવે આગળ ચાલતાં રાજા ચિંતવવા લાગે કે- હ! મેં કેવું કામ કર્યું? કે અન્ય રાજ્યને સંદેહ છતાં પિતાનું રાજ્ય તજી દીધું. મારું સ્વકૃત પુણ્ય છે કે નથી ? તે કેણ જાણે? એ તે મારી મૂર્ખાઈ થઈ કે મેં પિતાનું રાજ્ય તર્યું. હવે સંદેહના દેશે જે પાછે જાઉં તે બાળકની જેમ લેકે મારી હાંસી કરે, માટે જે થવાનું હોય તે થાઓ હવે તો પરદેશમાં જવું અને પુણ્યને સંશય ભાંગ.” એમ નિશ્ચય કરી, રાજા એક ગામના તળાવની
૧૭