________________
૧૮
શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર.
યુકત શરદ ઋતુના મેઘ સમાન ભાયમાન વૃષભ દીઠા. ત્રીજે સ્વપ્ને પીળી આંખવાળા, લાંખી જીભવાળા, ઉછળતા કેસરાસહિત તથા ઉંચા પુછવડે પતાકા સમાન શેલતા કેસરી જોયા. ચાથે સ્વપ્ને કમળ સમાન લેાચનવાળી, સુધાપૂર્ણ પૂર્ણ ભવડે અભિષેકસહિત અને વિકસિતકમળાવર્ડ પૂજિત એવી મહાલક્ષ્મી જોઇ. પાંચમે સ્વપ્ને વિવિધ કલ્પવૃક્ષના ફુલે ગુથાયેલ અને ઈંદ્ર ધનુષ્યની જેમ અનેક વર્ણાયુકત એવી લટકતી પુષ્પમાળા દીઠી, છઠ્ઠું સ્વપ્ને જાણે આનંદના કારણરૂપ પેાતાના મુખનુ પ્રતિષિખ હોય, તથા કાંતિસમૂહથી દિશા મ’ડળને પ્રકાશિત કરનાર એવું ચ મ ડળ જોયું. સાતમે સ્વપ્ને રાત્રિને તરત હટાવી ચળકતા દિવસને પ્રગટાવનાર અને સ` અ ંધકારને છેદી ભારે ઉદ્યોત આપનાર એવા સૂય જોચે. આઠમે સ્વપ્ને ઘુઘરીઓની માળાએ રમણીય પતાકાઓ સહિત તથા કરિક સમાન ચપળ એવા શેાભીતા મહાધ્વજ દીઠા. નવમે સ્વપ્ને સુંદર કમળયુકત પૂર્ણ કુંભ દીઠા. દશમે સ્વપ્ન આઠમા જિનેશ્વરને સ્તવના કરવા જાણે અનેક મુખ કર્યો હોય, તથા ગુંજારવ કરતા ભ્રમરયુકત કમળાવડે રમણીય એવું મહાસરાવર જોયુ, અગીયારમે સ્વને પૃથ્વીમાં પ્રસરેલા શરદના મેઘની લીલા હરનાર તથા ઉછળતા કલ્લાલના પૂરવડે શેાભાયમાન ક્ષીરસાગર જોયા. બારમે સ્વપ્ને પૂર્વે પ્રભુ દેવપણામાં જ્યાં હતાં, તે જાણે સ્નેહથી અહીં આવેલ હાય એવુ રમણીય વિમાન દીઠું. તેરમે સ્વપ્ને કયાંકથી એકત્ર મળેલ જાણે તારા સમૂહ હાય તથા આકાશ સમાન નિ`ળ પ્રભાયુકત એવા રત્નપુંજ જોયો. ચાદમે સ્વપ્ને ત્રણ લેકના તેજવંત પદાર્થાના જાણે તેજ પુંજ એકઠા કરેલ હેાય એવા અગ્નિ મુખમાં પેસત જોયા. પ્રભાતે એ સ્વપ્ના જોયા પછી લક્ષ્મણા રાણી પોતે જ પદ્મિનીની જેમ જાગ્યાં. પછી પ્રમાદ લાવી તેણે કેમળ શબ્દોમાં સ્વમ–વૃત્તાંત મહાસેન રાજાને કહી સ ંભળાવ્યા. એટલે તેણે પેાતાની