________________
આરામનંદનની કથા.
૧૩૫
જન કરેલ ધન, સ્વપુણ્યને પુષ્ટ કરવા દાનમાં આપતાં તે કલ્યાણવડે એક લક્ષ્મી-પતિ બની ગયા. કારણ કે લક્ષ્મી પેાતાને ત્યાં ઉત્પન્ન થઇ પુત્રી બન્યા છતાં પણ પેાતે સત્પાત્રે દાન ન આપતાં સમુદ્ર એ વેલાએ રૂદન કરે છે, તેમ લેાકેાના દેખતાં વિષ્ણુ લક્ષ્મીને લઈ ગયા, પર ંતુ જો પાણિગ્રહણ લક્ષ્મીનું કરીને તે સત્પાત્રને આપી તેના ત્યાગ થાય, તેા પુણ્ય અને યશ પ્રાપ્ત થાય અને તેમ કરતાં ચાલી ગયેલ લક્ષ્મી પણ કદાચ વત્સલતાથી પુનઃ પાછી આવે છે.
હવે એકદા આદરથી જિનપૂજા આચરી, પંચ પરમેષ્ઠીની સ્તુતિ કરીને આરામન દન નિદ્રાધીન થયા અને સુખે નિદ્રા આવતાં આહાર પચી જતાં, રાત્રિના અધ પહેાર બાકી રહેતાં તેણે સ્વપ્ન જોયું કે—‘પેાતાના લક્ષ્મીપુર નગરમાં ન દાના તટપર અગરૂ અને ચંદન કાષ્ઠની એક ચિતા રચાતી જોઇ, ત્યાં પદ્માવતી નદીમાં સ્નાન કરી, ઇષ્ટદેવની અવિધ ભક્તિથી પૂજા આચરી કહેવા લાગી કે જો શાસ્ત્રોમાં અગ્નિપ્રવેશના નિષેધ કર્યાં છે, તાપણ ું. અગ્નિમાં પ્રવેશ કરીશ. કારણ કે દુરાગ્રહને વશ થઈ મેં અભાગણીએ કંચુકી લાવવા અલાત્કારથી પ્રાણેશને માકલ્યા, તે પાછા આવ્યા નહિ, તેથી કાંઈ અમગળ થયુ' લાગે છે. તે મરણ પામ્યા અથવા ખીજા કોઇએ માર્યા હશે, તેની એ એ ગતિ સભવે છે, અથવા તા અન્ય કાઇ તેને મારી ન શકે. તેમ તેવા કોઇ રોગ ન હતા કે જેથી તે પોતે મરણ પામે. વળી તે જીવતાં પણ નહિ હાય; કારણ કે મારા વિના તે કયાં રહી ન શકે, એટલે પ્રેમના મને એજ પ્રત્યય—વિશ્વાસ છે કે મારા વિચાગે તે મરણુ જ પામે તે હું પાપણીનું મુખ જોતાં લેાકેા પાપના ભાગી થશે. વળી પ્રેમી પ્રિયના પરસ્પર વિયેાગ થાય, ત્યાંરેજ લોકો પ્રેમની પ્રતીતિ કરી શકે તથા નાથ વિના જીવતી સ્ત્રીએ નિદા પામે અને પ્રિમતમ