________________
સાત્વિકપણા ઉપર વાયુધની કથા. ૧૦૧ છે. પ્રાચી અને પશ્ચિમ દિશાના પર્વતે શશિ સૂર્યના ઉદયાસ્તને નિયમિત ચલાવે છે, ત્યાંસુધી તમે સંસારમાં આનંદ પામે.”
એ પ્રમાણે સાંભળતાં ભારે આનંદ પામતા અજાપુત્ર રાજાએ ત્યાં રહેલા દર્શનીઓને નારકેની સ્થિતિ પૂછતાં, બૈદ્ધ અને તાપસેએ અજાણપણે સ્વકલ્પિત વાત જણાવી, જે તે બરાબર જોયેલ હોવાથી અજાપુ તે અસત્ય કલ્પના માની નહિ. પછી તેણે વિનયથી જૈનાચાર્યોને અંજલિ જે પૂછતાં તેમણે અજાપુત્રના જેયા પ્રમાણે યથાર્થ વર્ણન કરી બતાવ્યું. જેથી રાજા, ત્રણલેકની સ્થિતિને જાણનાર એવા જૈનાચાર્યોમાં શ્રદ્ધા પામ્યું અને તેમને ગુરૂ માની, શ્રદ્ધા લાવી ધર્મનું મૂળ પૂછયું, એટલે તેમણે મેક્ષ સુખ આપનાર ધર્મનું મૂળ સમ્યકત્વ બતાવ્યું. અને વિશેષ પ્રતિ
ધ આપતાં જણાવ્યું કે –“વિષયે મૃત્યુના લ્હાયક છે, કષાયે નરકના ઉપાયે છે, ગૃહવાસ એ ભવવાસ છે અને નેહ એ સુખ સ્થાનને ભાગીદાર છે. આયુષ્યરૂપ ઘરના ત્રણ મજલા કે જે બાલ્યવય, વન અને વૃદ્ધાવસ્થા છે અને એ ત્રણ અવસ્થાના અજ્ઞાન, ઉન્માદ અને રેગ એ ત્રણ સ્વભાવ છે. લેભવશે જીવ કુનય, ઉન્માદ, અને વ્યથાને ગ્રહણ કરતા રહે છે, પણ તે મહામૂઢ એ સમય સાધતો નથી કે જેમાં કોઈવાર ન પામ્યો હોય તેવા પદની સ્થિતિ તથા પિતાના ધર્મને કાંઈ પોષણ મળે. વળી તે મૂઢ પ્રાણ જેનાથી લક્ષ્મી પ્રાપ્ત થાય એવા ધર્મમાં અનુરાગ કરતા નથી, જેનાથી અનેક સુખ મળે તેવા દાનમાં પૃહા રાખતા નથી, જ્યાં દુઃખની પરંપરા સાક્ષાત્ છે એવા ગૃહવાસમાં વિરાગ પામતું નથી અને જેનાથી મૃત્યુ પામે છે તેવા દુષ્કર્મપર કેપ ન લાવતાં તે જડ બીજાપર કેપ કરે છે, તે પછી એ પુરૂષ કેણ હોય કે વિષયાભિમુખ થઈને દુઓ સ્વીકારી લે. કારણ કે ઉંટ પર ચડનાર પણ થાક, તાપ અને ગાત્રભંગની પીડાને પામે છે. સર્જવિના વચનેની