SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સાત્વિકપણા ઉપર વજાયુધની કથા. ૯૫ બચાવનાર બેઠે છું. આથી પાર આનંદપૂર્વક પૃથ્વી સુધી મસ્તક નમાવી, રાજાને નમી, “મહાપ્રસાદ” એમ બેલા, અપત્યની જેમ રાજાના ખોળે બેસી કાંઈક નિર્ભયતા–શાંતિ પામ્યું. આ વખતે પરિજને બધા ઉપરાઉપરી ઉભા રહી ભારે કેતુકથી જેવા લાગ્યા. તેવામાં સીંચણે ધીરજથી બે —“હે રાજન! એ મારું લક્ષ્ય છે, એ તે જગતમાં પ્રસિદ્ધ જ છે, તે એ મને સેપી દે કે જેથી ક્ષુધાતુર મારા આત્માને હું તૃપ્ત કરે. ત્યારે રાજા જરા હસીને કહેવા લાગ્યું કે હે પક્ષી! પિતાને નાશ થતાં સુધી પણ ક્ષત્રિયવંશી પુરૂષ શરણે આવેલાને સેંપવાનું મન કદિ ન કરે. અગત્યે સમુદ્ર પી જતાં પણ મહેંદ્ર સમુદ્ર પાસેથી મેનકાને પુત્ર મનાક પર્વત લઈ ન શકશે અને વળી હે સિંચાન1 તને યુક્ત નથી કે એના પ્રાણથી પોતાના પ્રાણુનું પિષણ કરવું, કારણ કે એનું ભક્ષણ કરતાં તને ક્ષણિક તૃપ્તિ થશે અને એનું મરણ થશે, વળી તે સીંચાણ! તને જેમ મરણને ભય છે, તેમ બીજાને પણ અવશ્ય હોય જ. તેમજ અન્નભેજનથી પણ તને તૃપ્તિ થતાં સુધા–બાધા શાંત થશે, અને નરકની પીડા સહન કરવાને પ્રસંગ પણ નહિ આવે. માટે મેહ ને પામ અને માંસ ખાવાનું એ દુર્બસને તું તજી દે.” એટલે સીંચાણે હસીને બેભે–“હું રાજન ! તું તે જેમ કર્યું, તેમ કહેવા માગે છે, હું પણ છે કે જાણું છું કે પ્રાણિવધથકી જીવ નરકમાં પડે છે, પરંતુ જતને જીવાડનાર કુળમાં જે જેને, તેને એ કામ દેષરૂપ જ ગણાય, પણ અમારા જેવાને તે પ્રાણિવધમાં જ પ્રધાનતા છે અને માની જનેને તે એક મંડરૂપજ છે, માટે અમારા કુળની પરવશતાએ અન્ય કુળની અપેક્ષાએ એ નિંદનીય કર્મ છતાં અમને તે દેષરૂપ નથી, તે એ પારે મને સેપતાં તું મારી આત્માને પ્રસન્ન કર એમે તે સીંચાણે કાંઈક ઉત્કંઠાથી આગળ આવ્ય, તેવામાં
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy