________________
૬
આગળ ચાલતાં એક દેવકુલિકા જીવે છે, તે દેવકુલિકાના વિવરમાં અજાપુત્ર જાય છે, ત્યાં એક દુર્દશાયુક્ત નગર જીવે છે, છેવટે ત્યાંની હકીકત ત્યાંના લેાકાને પૂછતાં ત્યાંને રાજા એક સરાવરનું પાણી પીતાં વાધ બની ગયેલ તેને પાછે અસલ સ્થિતિમાં મનુષ્ય ( રાજા ) ખતાવવાથી રાજા અજાપુત્રના સત્કાર કરે છે, પછી તે રાજા સાથે એક દિવસ સરાવર જોવા જાય છે, ત્યાં એક હાથી પ્રગટ થઈ અજાપુત્રને સુવતી ઉપાડી સરાવરમાં પેસી વ્યંતરના આવાસ આગળ મુકે છે, અને અજાપુત્રને સાત નરકે દેવશક્તિથી બતાવે છે, અને નરકની વેદનાનું વણ ન કરતાં અજાપુત્ર મુષ્ઠિત થાય છે. ત્યારબદ સરાવરના તીરે તેને તર મુકી જાય છે, ત્યાં રાજાને ન જોતાં સરેાવરમાં ઝંપલાવે છે અને ત્યાં પછી અનેક ચમત્કારા બને છે અને સેાખતી આ રાજાને મળે છે, ત્યારબદ તેઓ ચાલ્યા જાય છે, ત્યાં રસ્તામાં એક વાવ પાસે કેટલાક વિમાને દેવતાના પડેલા જીવે છે, જેથી વાવમાં ક્રીડા કરતી યુવતીઓની પરસ્પર અષ્ટાપદ પર્વત ઉપર જવાની વાતા સાંભળી, વ્યંતરે આપેલ ગુટિકાથી ભ્રમર ખીં, તે યુવતીઓએ લીધેલ કમળમાં એસી યુવતીએ સાથે વિમાનમાં બેસી અજાપુત્ર અષ્ટાપદ આવે છે, ત્યાં યુવતીએ શ્રીૠષભાદિક પ્રભુની પૂજા સ્તવના કરે છે, ત્યાં ભ્રમરરૂપ તજી તુંબરૂનું રૂપ લઇ અજાપુત્ર દેવાલયના રંગમંડપમાં ગાયન કરવા લાગે છે, જે ઈંદ્ર સાંભળી થંભાઇ જતાં અજાપુત્રને ખેાલાવી એ દિવ્ય વસ્ત્રો આપે છે. અને ઇંદ્રે પુછતાં અજાપુત્ર અહીં શી રીતે આવ્યા તે જણાવે છે; હવે ઇન્દ્ર કેમ થયા તેમ ઈંદ્રને પૂછતાં સાત ક્ષેત્રે ધન વાપરતાં, હિંસા તજી ચારિત્ર:લેતાં, તેના પ્રભાવથી હું ઇંદ્ર થયા તેમ અજાપુત્રને જણાવે છે. પછી ઈંદ્રની આજ્ઞાથી અન્નપુત્રને સ્વસ્થાને એક દેવ પહેાંચાડે છે. એવી રીતે ત્યાંથી ચાલતાં અનેક સ્થળેાએ પોતે મહાસત્ત્વશાળી હાવાથી અનેક જીવા ઉપર ઉપકાર કરે છે, અને સ્વસ્થાને આવે છે. આગળ જણાવવામાં આવ્યું તેમ ચંદ્રાપીડ રાજાના ધાત માટે જે દેવવાણી થઇ હતી તેને માટે તે મુદ્દત નજીક આવતાં પોતાના રક્ષણુ માટે અનેક ઉપાયા લે છે, છતાં હાણુહાર બન્યા સિવાય રહેતુ નથી, જેથી અજાપુત્રના હાથે ચંદ્રાપીડ રાજાનેા ધાત થાય છે અને અજા