________________
હરિશ્ચંદ્રની કથા.
કારણ કે આ તે મુનિના મિષે રાક્ષસ છે.” ત્યારે કુલપતિ કોઈ લાવી, જળકમંડળ લઈને બેભે–“તું શીયાળ થા” એમ કહી ભૂમિપર જળ છાંટતાં, કુંતલ શીયાળ બની, શબ્દ કરતે કયાંક ચાલ્યા ગયે. ત્યારે રાજાએ મુનિને કહ્યું—“તમે પ્રસન્ન થાઓ, કેપ ન કરે. તેવામાં પગે હણને મુનિએ રાજાને જમીન પર પાધિ નાખતાં, હિતાધે કહ્યું–મારા પિતાને મારે નહિ, પરંતુ મને ગ્રહણ કરી લે,” એમ બાળકનું વચન સાંભળતાં આંખમાં આંસુ લાવી તેણે હૃદયથી બાળકની પ્રશંસા કરી, પછી તસ્ત ક્રૂર દેખાવ કરીને તેણે સુતારાને કહ્યું કે–શું તે આ બાળકને શીખવ્યું છે?” તે બોલી “એ બાળક કેઈપણ કામમાં શિક્ષાની અપેક્ષા રાખતા જ નથી. કારણ કે સહજ બુદ્ધિના નિધાન પુરૂષ વૃદ્ધની સેવા વિના પણ દક્ષ હોય છે. જે મણિ પિતે વિષને હરનાર હોય, તેને ગારૂડિક મંત્રની શી જરૂર? ” એવામાં અણુસહિત રાજા વિચારવા લાગે કે –“જે કાંઈ સજીવ કે અજીવ વસ્તુ છે, તે તે મેં પૂર્વે પૃથ્વી સાથે બધી આપી દીધી. તે હવે સુવર્ણ કયાંથી આપું ? કદાચ વિલબે સુવર્ણ મેળવીને આપી શકીશ.” એમ ધારી, દીનતાથી તેણે મુનિને કહ્યું કે—“એક માસને મારો વિલંબ સહન કરે ”મુનિએ કહ્યું–પછી ભીખ માગીને મને આપીશ?” રાજા બોલ્યા–એક્વાકુ ભિક્ષા માગતા નથી, પણ આપે છે.” મુનિએ જણાવ્યું—“તે પછી કયાંથી આપીશ?” તે –“હે મુનિરાજ ! હું પિતાની જાતને વેચીને પણ તમને આપીશ.' એમ સાંભળતાં મુનિ અતિવિસ્મય પામ્યું. પછી મુનિએ કઠિન વચનથી કહ્યું કે તું હવે મારી પૃથ્વીને મૂકી દે” રાજાએ જણાવ્યું ક્યાં જાઉં?” તેણે કહ્યું—“જ્યાં તને ફિઇ જાણતા ન હોય, ત્યાં જા” રાજા બે -તમે કહે છે કે સરી ભૂમિ મૂકી દે એ વચન શું માત્ર છે? પિતાની પ્રતિ,