________________
જૈન દર્શનમાં પ્રરૂપિત કર્મસ્વરૂપની વિશિષ્ટતા
૪૭૩
તાત્વિક દૃષ્ટિથી જોતાં જીવદ્રવ્ય તે અરૂપી છે. પણ કર્મીના અનાદિ સ`સગને લીધે રૂપી પણ ગણાય છે. તે રૂપ, ઔપચારિકક સ્વરૂપ ઉપાધિજન્ય હાવાથી જીવ જ્યારે કથી સથા મુક્ત બનીને અરૂપી સ્વસ્વરૂપ મેળવે છે, ત્યારપછી રૂપી બની શકતા નથી. અને શાશ્વત અરૂપી સ્વરૂપમાં જ રહે છે.
પુદ્ગલદ્રવ્ય જેમ, કર્માંવસ્થાને પામીને જીવાના જ્ઞાનાદિ ગુણાના ઘાત કરવાદ્વારા જીવને વિભાવ સ્વભાવવાળું અનાવે છે, તેમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાયના ગુણેાના ઘાત કરીને તેમને વિભાવ સ્વભાવવાળા બનાવી શકતું નથી; કારણ કે તે ત્રણે દ્રવ્ય અજીવ હેાવાથી સજાતીય છે. અને જીવદવ્ય જીવસ્વરૂપ હાવાથી વિજાતીય છે. તેથી વિજાતીયના કારણે પુદ્દગલાસ્તિકાયનેસ...સજીવદ્રવ્યમાં વિકૃતિ ઉત્પન્ન કરી શકે છે. જેમકે ધેાળામાં ધાળી વસ્તુ મળે તે મળી જાય છે, વિસદ્શ ભાવ ઉત્પન્ન થતા નથી, પણ ધેાળામાં કાળી વસ્તુ ભળે તેા વિકૃત— વિસદ્શ ભાવ ઉત્પન્ન થાય છે.
કમ સ્વરૂપ પુદ્દગલદ્રવ્યની સાથેના સંબંધને આશ્રયીને જીવ અને પુદ્ગલના પરસ્પર સ'ખ', કેટલાક જીવાને સાંત છે, અને કેટલાકના અનંત છે. એટલે કે ભવ્ય જીવાના તે સબધ અતવાળા છે, અને અભવ્યના અંત વંગરના છે.
સકર્માંક જીવ, તથા પુદ્દગલ સક્રિય હોવાથી જીવની સાથે સબંધિત થયેલા કદ્રબ્યામાં પરિવર્તન થયા કરે છે.