________________
જૈન દર્શનમાં પ્રરૂપિત કસ્વરૂપની વિશિષ્ટતા
૪૬૭
નિમિત્તકારણરૂપ બની રહેવાની શક્તિ, પુદ્ગલ દ્રવ્ય સિવાય અન્ય કાઈ મૌલિક દ્રવ્યમાં હાઈ શકતી નથી.
પુદ્દગલમાં સ્વદ્રવ્યગત શક્તિઓની સમાનતા હોવા છતાં પણ અમુક પૌદ્ગલિક સ્થુલપર્યાય સંબંધી અમુક ચેાગ્યતાઓ પણ નિયત છે. તેમાં જેને સામગ્રી મળી જાય છે, તેના જ વિકાસ થઈ શકે છે. જેમ કે પ્રત્યેક પુદગલમાં સવ પૌદ્ગલિક ચેાગ્યતાઓ રહેતી હાવા છતાં, માટીનાં પુદ્ગલેા જ સાક્ષાત ઘડારૂપે બની શકે છે. તન્તુનાં પુદ્ગલા તે ઘડારૂપે બની શકતાં નથી. વળી તન્તુનાં જ પુદ્ગલે સાક્ષાત્ કપડારૂપે બની શકે છે. માટીનાં પુદ્દગલે તે કપડારૂપે બની શકતાં નથી. જો કે ઘડા અને કપડું એ બન્નેય પુદ્દગલાના જ પર્યાય છે, છતાં તન્નુરૂપ પુગલમાં ઘડો અનવાની યાગ્યતા નથી. અને માટીપ પુદ્ગલમાં કપડું બનવાની ચાગ્યતા નથી. કાલાંતરે પર પરાથી બદલાતાં રહેતાં તંતુરૂપ પુદ્ગલે માટીરૂપે બની રહે છે, ત્યારે તે પુદ્ગલામાંથી ઘડા બની શકે છે. એવી રીતે માટીરૂપ પુદ્ગલમાંથી વસ્ત્ર મનવાની અને કવણાના પુદ્ગલામાંથી કમ બનવાની હકીકત સમજી લેવી. અર્થાત્ દરેક પુદ્ગલમાં કર્ભાવસ્થા પ્રાપ્તિની ચાગ્યતા હેાવા છતાં, કામ ણુવ ણા સ્વરૂપ પર્યાયપ્રાપ્તિ વિના, કમ સ્વરૂપ પર્યાય પામી શકાતા નથી. તાત્પ એ છે કે સર્વ પુદ્ગલોની મૂલતઃ સ્વાતિ દ્રવ્યમાં સમાન ચેાગ્યતા આ હાવા છતાં પણ અમુક પર્યાયમાં અમુક શક્તિએ જ સાક્ષાત્ વિકસીત થઈ શકે છે. શેષ શક્તિએ બાહ્યસામગ્રી મળવા છતાં પણ તત્કાળ વિકસીત થઇ શકતી નથી.