________________
જૈન દર્શનના વાદ
જ્ઞાનાવરણીયકમ ના ન્તરદાર ઉદયમાં પણ એક ધારા
ખાર વર્ષ સુધી પ્રયત્ન ચાલુ રાખનાર, માતુષ સુની, અનન્તજ્ઞાની અન્યા હતા. ઃઃ મા રૂષ, મા તુષ” એટલાં જ પદ્મા રટવા છતાં, સ્મૃતિમાં નહી રહેવાથી તેનુ' રટણ એ ચાર દહાડા, બે ચાર મહિના, કે બે ચાર વર્ષોં સુધી નહી, પણ ખાર વરસ સુધી રાખ્યું. માત્ર આટલાં જ પદોનુ સતત રટણું કરવા છતાં, યાદ નહીં રહેવાથી લેાકેા હાંસી કરવા લાગ્યા, નિન્દા કરવા લાગ્યા. તે પણ મગજ ઉપરના કાબુ ગુમાવ્યે નહીં, અને સમતારસમાં લીન બનીને રટવાને પ્રયત્ન ચાલુ રાખ્યા. તે “ મા રુપ, મા તુ ” એટલાં પદોનુ જ્ઞાન તેા શું, પરંતુ એ મહામુનીને જગતમાં જેટલા જીવ અજીવાદિ પદાર્થોં છે, તેનું અને તેના સ` પર્યાયનું પણ, સ`કાલીન જ્ઞાન થયું. બાકી જો એ વખતે પુરૂષાર્થ કરવામાં તેમને કટાળેા આવ્યે હાત, અને જ્ઞાન પ્રત્યે જો દુર્ભાવ જાગ્યા હાત, તે તેઓ કદાચ એથી પણ ઘેાર પ્રકારના જ્ઞાનાવરણીય કમ ને ઉપાર્જન કરનારા બનત. નન્દિષેણુ મુનીએ વેશ્યાને ત્યાં રહ્યું રહ્યું પણ બાર વર્ષામાં એમણે પેાતાના ચારિત્રમેાહનીય કમને નિલ બનાવી દેવાને માટે રાજ દશ દેશને પ્રતિષષીને ત્યાગી મનાવવાના ક્રમ જાળવી રાખ્યા હતા. એટલે જેને પેાતાનુ કમ જોરદાર લાગતું હાય, તેમણે એ કર્મીને નબળું પાડી દેવાના પ્રયત્ન કરવા જ જોઈ એ. પ્રયત્ન વિના સિદ્ધિ નથી. શ્રી જિનેશ્વરદેવનુ વચન તે ભવિતવ્યતા, કાલ, નિયતિ, અને કમ એ ચાર કારણેા માટે આરીસા રૂપ છે, તથા ઉદ્યમ માટે તે રણસિંહ રૂપ છે.
૪૫