________________
ર૭*
* -
રૈ- -
* -
*
-
-
-
આત્માની વિભાવ દશા
રૂપના વિષયને અથવગ્રહ, વસ્તુના પ્રતિબિંબ મારત જ આંખથી થઈ શકે છે. પ્રતિબિમ્બ ન પડે તે અર્થવગ્રહ થઈ શકતું નથી. એટલે પાછળ રહેલી વસ્તુના રૂપને કે દૃષ્ટિથી પર રહેલી વસ્તુના રૂપને, અગર અધારામાં પડેલી કે કેઈ અન્ય વસ્તુથી આચ્છાદિત વસ્તુના રૂપને, ચક્ષુલરા અર્થાવગ્રહ થઈ શકતું નથી. આ અથવ.. ગ્રહમતિ જ્ઞાન તે પાંચ ઈન્દ્રિય અને મન આશ્રયી છ પ્રકારને છે.
વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહરૂપ ઉપયોગ વિસ્તરવા. માંડે એટલે તે વસ્તુની નિયાભિમુખી વિચારણા ટાઈમ વત્તતા ઉપયોગને “ “હા” કહેવાય છે. સંભાવનાની વિચારણાના પરિણામે નિર્ણયાત્મક એટલે આજ વસ્તુ છે, એવા પ્રકારને વિસ્તરેલ ઉગગ તે “અપાય” કહેવાય છે. અપાયથી નિર્ણિત થયેલ પદાર્થનું કાલાન્તરે પણ સ્મરણ થઈ શકે, એ પ્રકારના સંસ્કારવાળા જ્ઞાનઉપયેગને
ધારણા” કહેવાય છે. આ ધારણામતિજ્ઞાનની ત્રણ અવસ્થા છે. નિર્ણયાત્મક ઉપયોગ એ ને એ છેડે વખત ટકી રહે તે “અવિશ્રુતિ ધારણા છે. પછી તે વસ્તુ,
ડી થોડી ભૂલાતાં ભૂલાતાં બિકુલ ભૂલાઈ જાય છે, તે. પણ કયારેક ક્યારેક તે વસ્તુ યાદ આવી જાય છે, એટલે તેનું સ્મરણ થઈ આવે છે. ભૂલાઈ ગયેલી અવસ્થામાં તે વસ્તુનું જ્ઞાન સર્વથા નાશ પામતું નથી. કેમકે નાશ પામતું હોય તે તે ફરીથી જોયા વિના પણ તે વસ્તુનું સ્મરણ
-
-
-
-
ગમે
-
છે
-
ક
-
-
*
* *
* *
* *
*
*
* *
*
*
*
-
-
-
-
-
-
-
-
-
- -
-